AHMEDABAD CENTER ZONE
-
અમદાવાદ શહેર પોલીસ કચેરી ખાતે આઈપીએસ પ્રોબેશનરો સાથે સંવાદ: રથયાત્રા બંદોબસ્ત અને સાઇબર ક્રાઈમ પર વિસ્તૃત માહિતી વિતરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદના આઈપીએસ પ્રોબેશનર…
-
એલિસબ્રિજ શાળા નં.26માં યોજાયું વૃક્ષારોપણ કાર્યક્રમ: વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને રોપ્યા 100થી વધુ વૃક્ષો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ પશ્ચિમ ઝોનના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.26 ખાતે પર્યાવરણ જાગૃતિના હેતુથી…
-
ડાયાબિટીસ સામે ગુજરાત સરકારનો મજબૂત લડત: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧.૯ કરોડના ઇન્સ્યુલિન અને ૭૮ લાખના ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન નિશુલ્ક વિતરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ (બિનચેપી રોગો) સામે અભૂતપૂર્વ ઝુંબેશ ચલાવવામાં આવી રહી…
-
SPIPA ખાતે 120 અધિકારીઓ માટે ઇ-સરકાર અને HRMS કર્મયોગી પર તાલીમ, ડિજિટલ વહીવટ અંગે મળ્યું વ્યાવહારિક માર્ગદર્શન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ ખાતે વર્ગ-1 અને વર્ગ-2 ના સરકારી અધિકારીઓ માટે ઇ-સરકાર…
-
રાષ્ટ્રપાલ સોસાયટીના વાસીઓની સમસ્યાઓ સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ: દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીએ રજૂઆત, ત્વરિત કાર્યવાહીની માગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વેજલપુર વિસ્તારમાં આવેલી રાષ્ટ્રપાલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સતત દુષિત પાણી, ખતરનાક ખુલ્લા કુવા અને ગંદકીની…
-
અંગદાનથી અમરતાનું પ્રતિબિંબ: BSFના જવાન રાધાક્રિષ્ન રાયએ મૃત્યુ બાદ પણ ચાર જીવનોમાં પ્રેરણા જગાવી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ એક સૈનિક ક્યારેય મરે નહીં – તેઓ જીવિત હોય કે ન હોય, દેશસેવામાં સદા અવિરત રહે…
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199…
-
ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ વર્ષે અત્યાર સુધી મેઘરાજાએ ગુજરાત પર ભારે હેત વરસાવ્યું છે.. આગામી દિવસોમાં પણ મેઘરાજાની કૃપા યથાવત રહેશે તેવી આગાહી…
-
અમદાવાદ જિલ્લામાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા યોજાયેલી ‘જન સુનવાઈ’ કાર્યક્રમમાં 40થી વધુ મહિલાઓએ રજૂઆત કરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લાના શાહીબાગ સ્થિત સ્ટેટ ગેસ્ટ હાઉસ, એનેક્ષી ખાતે…
-
ગુજરાત રાજ્યમાં ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત’નો એવોર્ડ દસ્ક્રોઈ તાલુકાની કણિયાલ ગ્રામ પંચાયતને મળી રાજયનું ગૌરવ વધાર્યું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ચાઈલ્ડ ફ્રેન્ડલી (બાળ મૈત્રીપૂર્ણ) ગ્રામ પંચાયતના ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દસ્ક્રોઈ તાલુકાની કણિયાલ ગ્રામ…









