BHARUCH CITY / TALUKO
-
કોંગ્રેસ-આપમાંથી આવેલા ને હોદ્દેદારો બનાવતા ભાજપમાં ભડકો, કાર્યકર્તા અને સાંસદ નારાજ
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકા જેવી સ્થિતિ છે. કારણ કે ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી…
-
લો બોલો: ઝનોર ગામ પંચાયતના સરપંચ પોતે સભ્યને જાતિવિષયક શબ્દો બોલે અને પોતે સરપંચ નો રોફ બતાડી અન્ય સભ્ય પર ફરિયાદ કરે.
• સભ્ય નિર્માણભાઈ સોલંકીને જાતિવિષયક શબ્દો બોલતા નબીપુર પોલીસ મથકે ફરિયાદ • સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સરપંચ તેમજ…
-
અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી બે દિવસ સુધી…
-
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરીને ભરૂચના દરિયા કાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે.
સમીર પટેલ, ભરૂચ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.…
-
યુદ્ધની સ્થિતિને પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ, 150 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર, આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ
સમીર પટેલ, ભરૂચ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધનો તણાવભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં…
-
ભરૂચ: કંથારિયા ગામે મસ્જિદ મદ્રેસાના ખેતરોની જાહેર હરાજી વિડિયોગ્રાફી સાથે કરવા ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો હુકમ.
કંથારિયા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ,બી-૭૧,ભરૂચ તથા મદ્રેસા-એ-મોહમદીયહ ઇસ્લામીયહ,બી-૭૨,ભરૂચ, અને વોટર વર્કસ ચેરીટી ટ્રસ્ટ બી-૬૯૧,ભરૂચ વકફ સંસ્થાઓના ખેતરોની જાહેર હરાજી બાબતે અરજદાર…
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીએ 2.46% વધુ પરિણામ છે.
સમીર પટેલ, ભરૂચ કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…
-
ભરૂચમાં યુદ્ધની મોકડ્રિલ: ONGC, GNFC સહિત 3 જગ્યાએ લોકોને બચાવીને રેસ્ક્યુ કરાયા, નાગરિકોએ રાત્રે 7:30 વાગ્યે લાઈટો બંધ રાખવી
સમીર પટેલ, ભરૂચ ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને આજે ભરૂચમાં દેશની સૌથી મોટી સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું…
-
વી.સી.ટી હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કુલ, ભરૂચ નું H.S.C. બોર્ડ પરીક્ષા વિજ્ઞાનપ્રવાહનું 97.87% તેમજ સામાન્ય પ્રવાહનું 98.27% ઝળહળતું પરિણામ…
સમીર પટેલ, ભરૂચ 70-80% વિધાર્થિનીઓ વગર ટ્યુશન ક્લાસિસે 12 બોર્ડ પરીક્ષામાં પાસ થયા. G.S.E.B. બોર્ડ દ્વારા માર્ચ 2024-25 માં લેવાયેલ…
-
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ ઓપરેશન અભ્યાસ ( મોકડ્રીલ ) યોજાશે
સમીર પટેલ, ભરૂચ ** ** *જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ* *** ભરૂચ – મંગળવાર – કેન્દ્રીય ગૃહ મંત્રાલય…









