વાંસદામાં રસ્તા ઉપર ડાંગર વાવી કોંગ્રેસનો અનોખો વિરોધ
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ, વાંસદા
વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ અને તાલુકાની જનતા દ્વારા વાંસદામાં નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર ખાડાને લઇ ખાડા મહોત્સવના કાર્યક્રમ સાથે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે.
સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિવિધ કાર્યક્રમો જેવા કે ખાડા પૂજા, ખાડામાં બેનરો, ખાડામાં વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો તંત્રને જગાડવા માટે કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શનને આગળ લઈ જતા નેશનલ હાઇવે પર વાંસદા તાલુકાનાં ભીનાર ગામે ડાંગરની રોપણી કરી વિરોધ કરવામાં આવ્યો છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.