BHARUCHGUJARATNETRANG

નેત્રંગ ગ્રામપંચાયત સેવાસદન વિસ્તારમા જ કુંભકર્ણ સત્તાધીશોના કારણે દિવાળી ટાણે ઉભરાતી ગટરના પાણીની રેલમછેલ.

સ્ટેશન વિસ્તાર ના દુકાનધારકો, સ્થાનિક રહીશો હેરાનપરેશાન.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૧/૧૧/૨૦૨૩

 

નેત્રંગ નગર ના કેટલાક વિસ્તારોમા ચોમાસાની સિઝન ની વિદાય થઈ ગઈ હોવા છતા પણ રોડ રસ્તાઓ પર ગટરના ગંદા પાણીની રેલમછેલ ને લઇ ને પ્રજા હેરાન પરેશાન થઇ ઉઠી છે. ગટરના પાણી ને લઇને પાણીજન્ય રોગચારો સામી દિવાળી નગર મા ફાટી નિકળવાની નગરજનોને દહેશત સેવાઇ રહી છે.

 

નેત્રંગ નગર ના કેટલાક વિસ્તારોમા ગ્રામપંચાયત થકી ધર વપરાશ ના પાણીના નિકાલ માટેની ગટર લાઈનો છે. તો કેટલાક વિસ્તારોમા ટેક્નિકલ કે અન્ય કારણોસર ગટર લાઇન ની વેવસ્થા નથી.જેમા ખાસ કરીને  સ્ટેશન વિસ્તારમા  સવારના સમયે પંચાયત વારીગુહ માંથી પીવાનુ પાણી આપવામા આવે છે. તે સમયે બેફામ પણે પાણીનો દુર ઉપયોગ થતો હોવાના કારણે રહીશોના ધરોનુ પાણી છેક ગાંધી બજાર પ્રાથમિક શાળા નજીક નજીક સેવાસદન સુધી આવતુ હોય છે. જેને લઈ ને સ્ટેશન વિસ્તાર ના રહીશો તેમજ દુકાનધારકો હેરાનપરેશાન થઈ ગયા છે. દુકાનધારકો થકી ગ્રામપંચાયત ના સરપંચ, સભ્યો તેમજ તલાટીને  રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી. ઉભરાતી ગટરોના  ગ્રામપંચાયત થકી કરવામા નહી આવતા ઉભરાતી ગટરોને લઈ ને દિવાળી ના તહેવારો ટાણે જ પાણીજન્ય રોગ ચારો ફાટી નિકળવાની દહેશત સેવા

ઇ રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!