GANDHINAGAR CITY / TALUKO
ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
નવી શરુ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા મંત્રીશ્રીની સુચના …… યોજના સંલગ્ન માહિતી, જાણકારી મેળવવા હેલ્પલાઇન નંબર…
ક્લાઇમેટ ચેન્જની દિશામાં સરકારની સાથે નાગરીકોએ પણ સહભાગી થઇને પર્યાવરણને બચાવવા કાર્ય કરવું પડશે
ક્લાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ **** ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના ઉપક્રમે ગાંધીનગર ખાતે ક્લાઈમેટ ચેન્જ…
લાંબા સમય સુધી અરજી પડતર રાખતા અધિકારી-કર્મચારી સામે પગલા લેવાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જનહિતલક્ષી મહત્વની સૂચના આપી…
6 થી 10 એપ્રિલ 2025 દરમ્યાન માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર
બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહી છે ગુજરાત સરકાર * ગાંધીનગર, 2 એપ્રિલ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ…
રાજભવન ખાતે હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
ગાંધીનગરમાં રાજભવન ખાતે હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આજે વિશેષ સમારોહ યોજાયો હતો.…
આરોગ્ય કર્મચારીઓને સરકારનું અલ્ટીમેટમ, 3 એપ્રિલે હાજર થાઓ નહીંતર પગલાં પાછા…
ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને 16 દિવસ વિત્યાં છે, ત્યારે હજુય સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મડાગાઠ જારી છે. જોકે,…
ગુજરાત સરકાર કુપોષણને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ, 18,231 નવજાતના જન્મના 24 કલાકમાં મોત
કુપોષણમુક્ત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. સાથે સાથે કુપોષણ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં બાળ…
ગુજરાતમાં નવી જંત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા
રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે તેમ જણાવ્યું છે. જંત્રીના દરને લઈને 95 ટકા કામગીરી પૂર્ણ થઈ…
ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા વ્યાયામ શિક્ષકોની ટીંગાટોળી કરી અટકાયત
ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. કાયમી પીટી શિક્ષકોની ભરતી માટે દેખાવ કરી રહેલા ઉમેદવારોની પણ…
ગુજરાતનું તાપમાન 40 ડિગ્રીને પાર વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન…










