BHARUCH
વાલીયા : સામાજીક વનીકરણ વાલિયા રેન્જ દ્વારા ફોરેસ્ટ એન્ડ ફૂડની થીમ પર આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાઇ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ આંતરાષ્ટ્રીય વન દિવસ નિમિતે પંચવતી કેન્દ્ર હિરાપોર અને શ્રી આદર્શ નિવાસી શાળા…
ભાડભૂત બેરેજથી અસરગ્રસ્ત માછીમારોનો વિરોધ, આલિયાબેટમાં જમીન ફાળવણીની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર, આંદોલનની ચીમકી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજે કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આવેદનપત્રમાં ભાડભૂત બેરેજથી માછીમાર સમુદાયને થતા…
આમોદમાં લક્ઝરી બસ-રિક્ષા વચ્ચે અકસ્માત:રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે મોત, 3ને ઈજા, ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા
સમીર પટેલ, ભરૂચ આમોદમાં એક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ…
ભરૂચમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી:13 બુટલેગરના ઘરે પોલીસે DGVCLની સાથે વીજ તપાસ કરી, કુખ્યાત બુટલેગરના ઘરે ગેરરીતિ પકડાઈ
સમીર પટેલ, ભરૂચ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.…
પોલીસની સરાહનીય કામગીરી:ભરૂચમાં ત્રણ મહિનાના બાળકને માતા સાથે મિલન કરાવ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં એક માતાને તેના ત્રણ મહિનાના બાળક સાથે મિલન કરાવવામાં મહિલા પોલીસે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક…
શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું:અંકલેશ્વરના બાકરોલ ગામમાં શેરડીની કાપણી દરમિયાન મળ્યું કંકાલ, FSL તપાસ શરૂ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાકરોલ…
ભરૂચમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા (UCC) અને વકફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
સમીર પટેલ, ભરૂચ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ભારતીય સંવિધાનની કલમ 44 UCC અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારનો પ્રસ્તાવિત…
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગામ અંતર્ગત પોક્સો એક્ટની શિબિર યોજાઈ
સમીર પટેલ, ભરૂચ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગામ અંતર્ગત સાહોલ શાળામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની…
ભરૂચ: ST વિભાગને હોળી ધુળેટીનું પર્વ ફળ્યું, આટલા રૂપિયાની થઈ વધારાની આવક !
સમીર પટેલ, ભરૂચ હોળી ધુળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે. તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા…
ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
સમીર પટેલ, ભરૂચ કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જુના ભરૂચના એક વિસ્તારમાં મકાનમાં…










