BHARUCH
ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મોરપિચ્છ ઉમેરાયું: નેત્રંગની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા ગુજરાત સહિત દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન પામી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના શિક્ષણક્ષેત્રના ઇતિહાસમાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ભારત સરકારના…
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે સ્વછતા સર્વેક્ષણ,રોડ,રસ્તા અને વોર્ડ નંબર 6 ના હાઈમાસ્ક અને આઇકોનિક માર્ગ પરના લાઈટો મુદ્દે તું તું મેં મેં ના દૃશ્યો સર્જાયા હતા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે સ્વછતા સર્વેક્ષણ,રોડ,રસ્તા અને વોર્ડ નંબર…
ભરૂચ: ભોલાવ એસટી ડેપોના પાછળના ભારે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ..
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી. ડેપોના પાછળના ભાગે આવેલા ટાયર પ્લાટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા હડકંપ મચી ગયો…
ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડીનું મકાન જર્જરી હાલતમાં, નવું બનાવી આપવા તંત્ર પાસે માંગ
ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડીનું મકાન જર્જરી હાલતમાં, નવું બનાવી આપવા તંત્ર પાસે માંગ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર…
દહેજ-ભરૂચ રોડ પરથી શંકાસ્પદ લોખંડના સળિયા જપ્ત:15,450 કિલો વજનના સળિયા સાથે ટેમ્પો ઝડપાયો, કોઈ દસ્તાવેજ ન મળતાં 8.63 લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ જિલ્લાના દહેજ-ભરૂચ ફોરલેન રોડ પરથી એસ.ઓ.જી. ભરૂચની ટીમે શંકાસ્પદ રીતે લોખંડના સળિયાનો જથ્થો લઈ જતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો…
હરિયાણાના શાહરૂખે ઘાસની ગાંસડીઓની આડમાં કન્ટેનરમાં ભરાવેલ ₹ 24.79 લાખના દારૂ સાથે ડ્રાઈવર ઝબ્બે
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, સુરતથી વડોદરા તરફ નીકળેલ…
ભરૂચના શૂટર્સનો ગુર્જર ગૌરવ વધારતો વિજયરથ: 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 14 મેડલ
સમીર પટેલ, ભરૂચ અહિયાંના યુવા શૂટર્સ ની નિશાનબાજી એ એક વાર ફરી સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે. અમદાવાદ…
માંચ સ્થિત હજરત બાલા પીર સરકાર તેમજ હજરત ગેબનશા સરકારના ઉર્સ શરીફની ઉજવણી કરાઇ…
સમીર પટેલ, ભરૂચ ભરૂચના માંચ સ્થિત સુપ્રસિધ્ધ હજરત બાલા પીર સરકાર તેમજ હજરત ગેબનશા સરકારના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી…
દરિયામાં કન્ટેનર તણાયું:હાંસોટના કતપોર ગામ નજીક બાળકોના બુટ-ચપ્પલ ભરેલું કન્ટેનર મળ્યું, પોલીસ-કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને આવતા દોડધામ મચી ગઈ હતી. આ ગામ નજીક…
બાઈક ચોરીના રેકેટનો પર્દાફાશ:અંકલેશ્વરમાં 2 આરોપીની ધરપકડ, ચોરીના બાઈક કાપી સ્પેરપાર્ટ્સ વેચતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઈક ચોરીના રેકેટનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી…










