DANG
ડાંગ જિલ્લામાં પ્રાઇવેટ તથા સરકારી શાળાનાં શિક્ષકો અને સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં પ્રાઇવેટ તથા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને ભૂલકાઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોય જેને…
ડાંગ ;આહવા ખાતે ડાયવર્સ ડે યોજાયો જેમાં માર્ગ સલામતી જાગૃતિ સાથે એસ.ટી કર્મીઓ માટે મેડીકલ ચેકઅપ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ‘ડાયવર્સ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાહેર મુસાફર જનતાને પોતાના…
ડાંગના ગાઢવી ગામે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આયોજીત”બાળ આરોગ્ય મેળામાં” ૯ ગામોના ૧૦૫૦ થી વઘુ બાળકોએ ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દિવાળીબેન ટ્રસ્ટ ના મિશન અને સમાજ સેવા પ્રત્યેના અખંડ પ્રયત્ન ના ભાગરૂપે તારીખ ૨૨ જાન્યુઆરી ના…
નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રૂ. ૮૬૭ લાખથી વધુના કુલ ૩૫૨ કામો મંજૂર કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજે કલેક્ટર કચેરી ખાતે નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના…
ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા”ઋષિ અને કૃષિ સંસ્કૃતિ” કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખેતીવાડી કોલેજ ખાતે વિશ્વ ગાયત્રી પરિવાર નવસારી ઉપઝોન કેન્દ્ર દ્વારા “ઋષિ અને…
આહવા-સોનુનીયા બસનું ટાયર ફાટતા 15 મીટર ઢસડાઈને સંરક્ષણ દિવાલ સાથે અથડાઈને અટકતા મોટી દુર્ઘટના ટળી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત વલસાડ વિભાગનો આહવા બસ ડેપોની એસટી બસોનું ગજબનું પરિવહન…
આહવા તાલુકાનાં બોરીગાવઠા ગામનાં માર્ગ પર રેતીનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર વાંસદા તરફથી રેતીનો જથ્થો ભરી ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બોરીગાવઠા(ચીખલી) ગામે જઈ રહેલ…
ડાંગ જિલ્લામાં દરેક પોલીસ મથકે નાગરિકો માટે સાંત્વના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગણિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગે નાગરિકોમાં ખાસ…
ડાંગ: સાપુતારા પોલીસની ટીમે ગેરકાયદેસર વ્યાજવટાવ પ્રવૃતિ સદંતર નાબુદ કરવાનાં હેતુથી લોન મેળો યોજ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનનાં પીઆઇ.આર.એસ.પટેલ તથા સાપુતારા પોલીસ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં લોકો ખુબ ઉંચા…
ડાંગ: શાળાનાં આચાર્ય ખોટી સહી કરી અધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનાં આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરની પોલીસ મથકે ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સુબીરની ઘાણા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ખોટી સહી કરી અધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા…









