DANG
Dang: લીંગા ગામે દીકરા સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી 56 વર્ષીય માતાને માર મારવમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં લીંગા ગામે દીકરા સાથે થયેલ બોલાચાલીની અદાવત રાખી માતાને માર મારવામાં આવ્યો,લિંગા…
વઘઈ તાલુકાનાં કોયલીપાડા ખાતે ચેકડમ ઉપરથી પગ લપસી જતા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં કોયલીપાડા ગામ ખાતે રહેતા આધેડ ખેતરે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.જો કે…
ડાંગ જિલ્લામાં મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી’ કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ દર વર્ષે તારીખ ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવે છે.…
Dang: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ‘રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ’ ની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાની લાયબ્રેરી સમિતિ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજના સેમિનાર હોલમાં, ગત…
દક્ષિણ ડાંગ વન વિભાગના વાંસદા નેશનલ પાર્કના ચૌશિંગાના શિકાર કેસમાં વધુ ૬ વ્યકિતઓની ધરપકડ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાના માર્ગદર્શન હેઠળ, બોટાનિકલ ગાર્ડનના મદદનીશ…
Dang: સરકારી માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે ગત તારીખ ૧૦મી ઓગસ્ટના…
Navsari: હર ઘર તિરંગા અભિયાનમાં”ગીત સ્પર્ધા”માં બીલીમોરાની સેન્ટ જોસેફ સ્કુલના યુવાનો ઉત્સાહભેર જોડાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ “ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ ઓગસ્ટની ઉજવણી…
Navsari: રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રી વેંકટેશનની અધ્યક્ષતામાં સફાઇ કામદારોના પડતર પ્રશ્નો અંગે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રી એમ. વેંકટેશનજીની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના સફાઇ કામદારોના પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠક…
ડાંગ જિલ્લાના ભાપખલ ગામે હર ઘર તિરંગા નું કાર્યક્રમ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના ભાપખલ ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મંગળવારે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તથા…
Dang: આહવા તાલુકાનાં શામગહાન ખાતે વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે આદિવાસી યુવા મંચ તથા Step of inspiration-ડાંગનાં નેજા હેઠળ પારંપારિક વેશભૂષામાં સજ્જ…










