DANG
ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓનાં ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારનું બેવડુ ધોરણ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓનાં ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ચાર્જ જિલ્લા…
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં માછળી ગામે ગાયને બચાવવા ગયેલ બે ભાઈઓ પૈકી એક ભાઈનું કોતરમાં ડૂબી જવાથી મોત નીપજયુ..સાપુતારા 06-08-2024 ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના માછળી ગામ ખાતે બે સગા ભાઈઓ ગાય ચરાવવા ગયા હતા.ત્યારે પૂર્ણા નદીના કોતરમાં આવેલ પૂરમાં ગાય તણાઈ જતા,બંને ભાઈઓ ગાયને બચાવવા કોતરમાં પડ્યા હતા.જોકે બંને ભાઈ પૈકી એક ભાઈ કોતરમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના માછળી ગામના જંગલ વિસ્તારમાં ચંદ્રકાન્ત મહેશભાઈ જાદવ અને આઝાદ મહેશભાઈ જાદવ આ બન્ને સગા ભાઈઓ ગાયો ચરાવવા માટે ગયા હતા.આ બંને ભાઈઓ ગાયો ચરાવી સાંજે 6 વાગ્યાનાં અરસામાં ગામ તરફ આવી રહ્યા હતા.ત્યારે માછળી ગામ નજીકનાં ખોખરચોંડ કોતરડામાં અચાનક પુર આવતા કોતરમાં એક ગાય તણાઈ ગઇ હતી.જે ગાયને બચાવવા માટે બન્ને ભાઈઓ કોતરમાં પડ્યા હતા.જે વેળાએ ધસમસતા પુરમાં ચન્દ્રકાન્ત જાદવ પાણીમાં તણાઈને મોતને ભેટ્યો હતો.તેમજ કોતરનાં ધસમસતા પ્રવાહમાં ગાયનું પણ મોત નિપજ્યુ હતુ.ત્યારે જાદવ પરિવાર પર જાણે આભ તુટી પડયો હતો અને ગામમાં જાણે સોપો પડી ગયો હતો.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસે વધુ તજવીજ હાથ ધરી હતી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના માછળી ગામ ખાતે બે સગા ભાઈઓ ગાય ચરાવવા ગયા હતા.ત્યારે પૂર્ણા નદીના…
ડાંગ જિલ્લા એલસીબીની ટીમે અપહરણનાં ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે આહવા પોલીસ મથકે અપહરણ ગુન્હામાં છેલ્લા બે મહિનાથી વોન્ટેડ…
ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં માલવાહક આઈસર ટેમ્પો ભેખડ સાથે ભટકાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સેલવાસ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.ડી.ડી.01.એફ.9998 જેનો…
ડાંગ જિલ્લાનાં આહવા ઈન્ડીયન પેટ્રોલપંપનાં પેટ્રોલમાં પાણી આવતા અનેક વાહનો ખોટકાયા..
વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ પેટા:-આહવા પેટ્રોલ પંપ પર વાહનચાલકોએ પેટ્રોલમાં પાણી આવતા ભારે હોબાળો મચાવતા પેટ્રોલપંપનાં સંચાલકોએ ભુલ સ્વીકારી તેઓને…
Dang: વઘઈ ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત જિલ્લા પોલીસનાં નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લામાં વ્યાજખોરોની બદી નાબૂદ કરવા તેમજ આ બદીના પરિણામે ગંભીર બનાવોને અટકાવવાના હેતુથી વઘઈ ખાતે…
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મેઘરાજાએ પોરો ખાતા જનજીવને હાશકારો અનુભવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા અવરોધાયેલા 18 માર્ગોમાંથી…
ડાંગ જિલ્લામાં પીએમ કુસુમ યોજના હેઠળના એજન્ટો ની ખેડૂતો પાસેથી ઉઘાડી લુંટ: ખેડૂતોએ વીજ કંપનીમાં ફરિયાદ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લામાં પીએમ કુસુમ યોજના હેઠળની એજન્સીનાં એજન્ટો દ્વારા ખેડૂતો પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહ્યાની…
Dang: અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના બે ખેલાડીઓની પસંદગી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ તાજેતરમાં ગાંધીનગર ખાતે સચિવાલય જીમખાના સેક્ટર-૨૧માં તારીખ ૨૯ થી ૩૧ જુલાઇ ૨૦૨૪ દરમિયાન, અખિલ ભારતીય મુલ્કી…
ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા પોલીસ સ્ટેશનમાં નવા પી.આઇ.તરીકે ડી. કે.ચૌધરીની નિમણૂક કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકે નવા પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે.ચૌધરીએ વિધીવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે.રાજ્ય…










