JUNAGADH
રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે વિવિધ 150 રોપાનું વિતરણ કરવામાં આવ્યું
રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કેશોદ શહેરની પ્રકૃતિ પ્રેમી કીચન ગાર્ડન અને ગાર્ડનના શોખીન કેશોદ…
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર ભરતી મેળાનું આયોજન
જૂનાગઢ તા.૧૯, જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું…
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
જુનાગઢ તા.૧૯, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને…
કેશોદ પોલીસ સ્ટશન માં પી.બી.એ.સી તથા સી.ટીમ એ કાઉન્સેલીંગ કરી ૨ પુત્રીઓની માતાનો ૧૩ વર્ષનો ઘર સંસાર તુટતા બચાવ્યો
જૂનાગઢ તા. ૧૯, જૂનાગઢ જિલ્લા અને મહિલા બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ…
જૂનાગઢ માં હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા
જુનાગઢ તા. ૧૯, માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ભારતિય વિચારમંચ સંયુક્ત ઉપક્રમેસંશોધનમાં ભારતીયતા વિષયે એકદિવીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ
આજની યુવા પેઢી દ્વારા સંશોધનમાં ભારતીય દ્રષ્ટિકોણનો સમન્વય બની રહે અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સંવહન થાય, વ્યાપાર, શિક્ષણ, કાનૂન જેવા…
કેશોદ શહેરી વિસ્તારના વહીવટી કામકાજ માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનો ના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં શૌચાલયો,મુખ્ય માર્ગ તેમજ શાકભાજી માર્કેટમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે…
કેશોદ તાલુકાના પાણખાણ ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની સાફ-સફાઈ કરવામાં આવી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા, ૧૭ સપ્ટેમ્બરથી દેશ વ્યાપી “ સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનને સાર્થક…
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓના આરોગ્ય તપાસણી કરવામાં આવી
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ હેઠળ કાર્ય થતા હોય છે આજરોજ…










