JUNAGADH
કેશોદ નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ઉદઘાટન ની રાહ જોવે છે પાંચેક માસથી તૈયાર છતાં અલીગઢીયા તાળાં…
ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે તકિયા તરીકે…
આગામી જન્માષ્ઠમી નો તહેવાર મટકી ફોડ સાથે ધામ ધુમ થી ઉજવવામાં આવશે
ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી નંદ ઘેર આનંદ ભયો….. ના નાદ સાથે શોભાયાત્રા યોજી ખુબ ધામધૂમ…
રમતોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ,કબડ્ડી,ખોખો અને એથલેટિકસ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા,કેશોદ ખાતે યોજાઈ
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ,ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી-જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય…
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિન ઉજવણી કરવામાં આવી.
નારી વંદન સપ્તાહઃ “મહિલા સુરક્ષા દિન” ઉજવણી વિદ્યાર્થીનિઓને પોલીસ સુરક્ષા સેતુ દ્વારા કરાટે અને સ્વબચાવ અંગેની વિગતો આપવામાં આવી જૂનાગઢ તા.૦૨ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર) “નારી વંદન” ઉત્સવની ઉજવણીના ભાગરુપે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિન ઉજવણી કરવામાં આવી. ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ અન્વયે જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન રામવાડી–મજેવડી ખાતે કરવામાં આવ્યું…
‘મનોવિજ્ઞાનમાં કારકિર્દીના વિવિધ ક્ષેત્રો’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘મનોવિજ્ઞાનમાં કારકિર્દીના વિવિધ ક્ષેત્રો‘ વિષય પર વિશેષ વ્યાખ્યાન — જૂનાગઢ તા.૦૨ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર) જૂનાગઢ…
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત યુવા અને…
કેશોદ સ્થિત શ્રી જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય ખાતે સ્કૂલ સેફ્ટી સેમિનાર યોજાયો
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ શહેરની જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ…
જૂનાગઢ કલેકટરે ફાગળી ગામની શાળા, આંગણવાડી અને મધ્યાહન ભોજન સહિતની વિગતો મેળવી જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ફાગળી ગામની શાળા, આંગણવાડી અને મધ્યાહન ભોજન સહિતની વિગતો મેળવી
જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ તાલુકાનાં ફાગળી ગામે મુલાકાત લીધી હતી.તેઓશ્રીએ ફાગળી પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને મધ્યાહન ભોજન…
જૂનાગઢ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ સિવિલ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત
જુનાગઢ કલેકટરશ્રીએ હોસ્પિટલની માળખાકીય વ્યવસ્થાઓ અને દાખલ દર્દીઓની સારવાર અંગેની વિગતો મેળવી સરકાર નાગરિકોના આરોગ્ય અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.…
જૂનાગઢના મજેવડી ગામમાં કરાયું આરોગ્ય લક્ષી કેમ્પનું આયોજન
જૂનાગઢ તા.૧ ઓગસ્ટ, ૨૦૨૪ (ગુરુવાર) જૂનાગઢ તાલુકાના મજેવડી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન થયું હતું. મેડીકલ ઓફિસર શ્રી…










