IDARSABARKANTHA

સાબરકાંઠાના દેશ સેવામાં જોડાવા ઇચ્છુક યુવક યુવતી માટે ઇન્ડિયન એરફોર્સ માં અગ્નિ વીર વાયુ ભરતી

સાબરકાંઠાના દેશ સેવામાં જોડાવા ઇચ્છુક યુવક યુવતી માટે ઇન્ડિયન એરફોર્સ માં અગ્નિ વીર વાયુ ભરતી

સાબરકાંઠા જિલ્લાના દેશ સેવામાં જોડાવા ઇચ્છુક યુવક યુવતીઓ માટે ભારતીય હવાઇદળમાં અગ્નિ વીર વાયુ ની ભરતી કરવા માટે તા.૧૭-૦૩-૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજ્યના અપરણિત મહિલા અને પૂરૂષ ઉમેદવારો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન http://agnipathvayu.cdac.in. વેબ સાઇટ ઉપલબ્ધ રહેશે.

જરુરી લાયકાત: સદર ભરતી કાર્યક્રમ કેન્દ્રીય / રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.૧૨(૧૦+૨) /ડિપ્લોમા કોર્સ/ મધ્યવર્તી/સમકક્ષ પરીક્ષા 50% ગુણ સાથે અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. વય મર્યાદા: ૨૬ ડિસેમ્બર ૨૦૦૨ થી ૨૬ જુન ૨૦૦૬ વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત મહિલા અને પુરુષ ઉમેદવારો (બંને દિવસો સહિત) અરજી કરી શકે છે.

શારિરીક લાયકાત: પુરુષ માટે ૧૫૨.૫ સે.મી ઉંચાઇ અને મહિલા માટે ૧૫૨. સે.મી હોવી જોઇયે.

વજન: વજન ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં હોવું જોઈએ. ઇન્ડિયન એરફોર્સ ની વધુ માહિતી માટે http://agnipathvayu.cdac.in. વેબસાઇટ જોવી. એમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે

 

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!