BANASKANTHAGUJARATLAKHANI

લુવાણા કળશ ગામે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર

પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે આજના પાવન દિવસે અને લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજીના ઉપાસક અને શાસ્ત્રીને પંડિત નરસી એચ દવેના પુત્ર દવે કિશનભાઈ નરસીભાઈનો જન્મદિવસ હોઈ પોતાના પુત્રનો જન્મદિવસની ઉજવણી પુરા વાસમા અને મિત્ર મંડળમા દાળ રોટા બનાવી બ્રાહ્મણ ભોજન કરેલ અને સંધ્યા ટાઇમે કીડી નગરો પુરી ગૌ માતાને ગોળ આપી અને પછી બ્રાહ્મણો દ્વારા ભોજન કરવામાં આવ્યો જોનિ રીતે રિવાજ પ્રમાણે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી નાના બાળકોને ચોકલેટ આપીને ખુશ કરેલ કલેશહર માતાજીના મંદિરે જાય અને આરતી નો લાભ લઇ સહુ સગા સંબંધી હોય જન્મદિવસ નિમિત્તે ભોજન કરેલ અને ખવડાવીને અનોખી રીત ઉજવણી કરી હતી આ જન્મદિવસ મા ઉપસ્થિત લુવાણા કળશ કલેશહર માતાજી મંદિર પુજારી નરસી એચ દવે અને દિવ્યાબેન દવે
કિશનભાઇ દવે અને ગૌરવ દવે કૃષ્ણ બળદેવ શણગાર સજીને મટકી ફોડ કાર્યક્રમ રાખેલ છે દવે સોનલ દવે ઘર પરિવાર બોળી સંખ્યામાં જન્મદિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસે દવે કિશનભાઈ ગોરવભાઈ ભાઈ કૃષ્ણ બળદેવ રૂપે ભગવાનના વેશ અને વાઘા પહેરાવીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અને જન્મોત્સવ દવે કિશન કનૈયા ગૌરવ દવે દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને દર સાલ આવી જ રીતે અનોખી રીતે રિવાજ પ્રમાણે જન્મોત્સવ અને જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે અને દવે હાડી પરિવાર લુવાણા જન્મદિવસની શુભકામના પાઠવી હતી અને દરેક સમાજના યુવાન મિત્રો દ્વારા આ જન્મદિવસની ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં દ્વારા કુવાસી ઓને ફરાળી કેવડાનુ વિતરણ કર્યો હતો અને તમામ ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!