VALSAD
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડી હાફૂસ કેરીને GI ટૅગ આપવા કેન્દ્રીયમંત્રી પીયૂસ ગોયલ ને રજુઆત કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત ભરમાં પ્રખ્યાત એવી ગુજરાતના વલસાડની વલસાડી હાફૂસ કેરીને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ આપવા માટે વલસાડ…
વલસાડ જિલ્લાના પારડીના સુખેશ ગામમાં ખેડૂતોને તાડપત્રી અને ઈલેકટ્રીક પંખા વિતરણનો કાર્યક્રમ યોજાયો
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ યોજનાનો લાભ લેનાર ખેડૂતોએ અન્ય ખેડૂતો પણ યોજનાકીય લાભથી વંચિત ન રહે તેવા પ્રયાસ કરવા જરૂરીઃ…
વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલની અધ્યક્ષતામાં કરાટે રમતવીરોની પરીક્ષા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલની અધ્યક્ષતામાં ડિવાઇન સ્પોર્ટસ એન્ડ શોટોકાન કરાટે એસોસિએશન (DSSKA) દ્વારા વલસાડના…
વલસાડની સૌથી માટી રહેણાંક વસાહત સરદાર હાઈટસમાં WWF- INDIA દ્વારા અર્થ અવરની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બોલીવુડના ગિટાર વાદક વિજય ટંડેલે ફિલ્મી સ્ટાઈલમાં અનોખા અંદાજમાં ગિટાર વગાડી સૌને પર્યાવરણ વિશે જાગૃત કર્યા…
વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં તા. ૨૪ માર્ચ વિશ્વ…
વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ અને શહીદ દિવસની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સેવા મિત્ર મંડળ દ્વારા ચકલી બચાવો અભિયાન હેઠળ શહેરીજનોને ૫૦૦૦ ચકલી ઘર અને પાણી…
ગણદેવીમાં વર્લ્ડ ટીબી ડે ની લોક ભોગ્ય ભવ્ય ઉજવણી, કોલેજના વિદ્યાર્થીઓએ પ્રદર્શન યોજી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી પ્રાથમિક કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓ જનજાગૃતિ રેલીમાં જોડાઈ ગણદેવીમાં વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી…
રાજ્ય કક્ષાના કલામહાકુંભમાં હાર્મોનિયમ વાદનમાં અટગામનો નિસર્ગ પટેલ દ્વિતીય ક્રમે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગાંધીનગર ટાઉનહોલ ખાતે તા:૧૭ થી ૧૯ માર્ચ ૨૦૨૫ ના રોજ રાજ્યભરના અવ્વલ કક્ષાના તમામ સ્પર્ધકો વચ્ચે…
વલસાડ જિલ્લાના ઉમરગામના ખતલવાડાની ૨૭ વર્ષીય પરિણીતા તેના બે બાળકો સાથે ગુમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપુર, ખતલવાડા, અરદેસર ફળિયું ખાતે રહેતી ૨૭ વર્ષીય પૂજા રાહુલભાઈ હળપતિ તેમની…
શ્રીમદ્ રાજચંદ્રજી ધરમપુર આયોજિત તાલુકા મેન અને વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટપ્રેમીઓએ માણ્યો અનેરો આનંદ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ધરમપુરની ધન્ય ધરા પર ભારતના ઉચ્ચ આત્મદશાવાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીને 125 વર્ષ…










