KALOL(Panchamahal)
કાલોલ શહેરમાં ઠંડીનો ચમકારો. દિવસભર સૂસવાટા મારતાં કાતિલ ઠંડા પવન લઇને જનજીવન ઠુઠવાયું
તારીખ ૧૬/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સહિત સમગ્ર પંથકમાં શીતલહેર વચ્ચે તાપમાનમાં ઘટાડાની સાથે શિયાળાએ જમાવટ કરતા તીવ્ર ઠંડીથી…
કાલોલ ખાતે વૈષ્ણવાચાર્ય ના પાવન કંઠે ભાગવત કથાનું આયોજનની વૈષ્ણવ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ
તારીખ ૧૫/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે કાલોલ…
કંજરી ગામનો આધેડ કુદરતી હાજતે જવા પાણીનું ડબલું ભરવા કેનાલમાં પગ લપસતાં પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું
તારીખ ૧૫/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કણેટીયા ગામ પાસે આવેલા મુખ્ય કેનાલના સી. આર.સી.ગેટમાં કંજરીના આધેડનો મૃતદેહ મળી આવ્યો…
કાલોલ તિરંગા સર્કલ સામે ગટર ઉપર નો પત્થર ઉખડી જતા સીમેન્ટ ભરેલુ ટ્રેકટર ફસાયુ.સત્વરે મરામત ની જરૂર
તારીખ ૧૫/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ રોડ ઉપર તિરંગા સર્કલ તાલુકા પંચાયત કચેરી સામે…
કાલોલ ની ઉતરેડિયા પ્રા.શાળામાં સામાજીક કાર્યકર્તા દ્ધારા બાળકો માટે તિથિભોજનનું આયોજન કરાયું.
તારીખ ૧૫/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની ઉતરેડિયા પ્રાથમિક શાળાના ૧૦૦ જેટલા બાળકોને ગામના ઉત્સાહિત સામાજીક કાર્યકર્તા કાજલબેન પરમાર દ્વારા…
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન હાઇસ્કૂલ ખાતે ગાયત્રી શક્તિપીઠ તરફથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ ૧૩/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી.પી.કે.એસ. હાઈસ્કૂલમાં ગાયત્રી પરિવાર તરફથી પુસ્તક મેળાનું ભવ્ય…
કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે 12 મો વાર્ષિક રમતગમત ઉત્સવ નો રંગારંગ કાર્યક્રમ યોજાયો
તારીખ ૧૪/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બોરુ ખાતે આવેલી રીફાઈ પબ્લિક સ્કૂલ માં આજરોજ સ્પોર્ટ ડે નો રંગારંગ કાર્યક્રમની…
કાલોલ પોલીસ સ્ટેશનના બે પીએસઆઇ ની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.નવા પીએસઆઇ નું સ્વાગત કરાયું
તારીખ ૧૩/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ગુરુવારે રાત્રિના આઠ કલાકે કાલોલ પોલીસ સ્ટેશનના પટાંગણમા સિનિયર પીએસઆઇ સી બી બરંડા તેમજ પીએસઆઇ…
ભૂલા પડેલા એક મહિલાને સુરક્ષિત સ્થળે આશ્રય અપાવતી હાલોલ 181 અભયમ્ ટીમ
તારીખ ૧૨/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના એક ગામમાંથી જાગૃત નાગરિકનો ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર કૉલ આવેલ અને જણાવેલ કે…
કાલોલ નગરના મુખ્ય માર્ગ પર બમ્પ બનાવવા માટે એક જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત.
તારીખ ૧૨/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ગત ચોમાસા દરમિયાન પાણી ભરાવ તથા અતિ વરસાદના કારણે રસ્તાઓના ધોવાણ જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવી…










