JETPURRAJKOT

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ૧૮ જૂનના રોજ યોજાશે “સાંસદ યોગ સ્પર્ધા”

તા.૧૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં સંયુક્ત ઉપક્રમે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લાના યોગ સાધકો માટે “સાંસદ યોગ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા.૧૮.૦૬.૨૦૨૩ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે યોજાશે,જેનું ઉદઘાટન આ સ્પર્ધાનાં અધ્યક્ષ અને સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવશે, તેમ જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!