LIMBADI
સુરેન્દ્રનગર જિલ્લામાં LPG સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર મોટી કાર્યવાહી
તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટમાંથી અંદાજિત રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, લાઇસન્સ,…
લીંબડીના ધારાસભ્યના હસ્તે પાણશીણા ગામે રૂ.2.51 કરોડના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ લીંબડી તાલુકાના પાણશીણા ગામે જનસુખાકારી અને માળખાગત સુવિધાના…
લીંબડી તાલુકામાં રૂ.5,12 કરોડના ખર્ચે અધ્યતન સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ કાર્ય પુરજોશમાં
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં જીતુભા રાણા નગરપાલિકા ભવન નજીક આશરે રૂ.૫.૧૨ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર…
સુરેન્દ્રનગર જિલ્લો ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણીમાં પણ જોડાશે
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના નાની કઠેચી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન,…
ચુડા લીંબડી રોડ પર ગોખરવાળાના પાટીયા પાસે લકઝરી બસ પશુ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો.
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા લીંબડી રોડ પર આવેલા ગોખરવાળા પાટીયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં…
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણશીણા ખાતે ‘વિકાસ રથ’નું અદકેરું સ્વાગત કરતા ગ્રામજનો
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિવિધ યોજનાઓ અંતર્ગત ૧૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખ જેટલા લાભોનું વિતરણ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના…
લીંબડીના ગેડી-પરનાળા રોડ પરનો કોઝવે તાત્કાલિક ધોરણે રીપેર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જર્જરિત કોઝવેની જગ્યાએ એક નવો મેજર બ્રિજ બનાવવાની મંજૂરી, દિવાળી બાદ શરૂ થશે કામગીરી, પંચાયત માર્ગ…
ચુડા તાલુકાના છલાળા ગામે પ્રાથમિક સુવિધા મામલે મહીલાઓએ કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામે બિસ્માર રસ્તાઓના કારણે ગ્રામજનો ખાસ કરીને મહિલાઓ, ભારે પરેશાન છે…
સુરેન્દ્રનગર LCB પોલીસે કટારીયા ગામ નજીક ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઈસમને દબોચી લીધો
તા.18/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 4536 તથા બિયર ટીન નંગ 9336 તથા એક ટ્રક, મોબાઇલ, વેસ્ટ કપડાંની…










