MANDAVI
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છના તમામ સંવર્ગો દ્વારા જીતની હેટ્રિક કરનાર સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ની શુભેચ્છા મુલાકાત યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક – કચ્છના પાંચેય સંવર્ગો દ્વારા કચ્છ-મોરબીની બેઠક…
APSEZનું ESG ક્ષેત્રે મજબૂત નેતૃત્વ ક્લાઈમેટ ચેન્જની પહેલ માટે માન્યતા હાંસલ કરી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુંદરા કચ્છ. APSEZ ને તેના મે ’24ના મૂલ્યાંકનમાં સસ્ટેનેલિટિક્સે તેનો શ્રેષ્ઠ ESG સ્કોર 11.3 આપ્યો…
અદાણી વિન્ડ દ્વારા માંડવીના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કરાયુ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ. માંડવી,તા-12 જૂન : અદાણી જૂથ પર્યાવરણ સંરક્ષણ માટેનીપ્રવૃત્તિઓ માટેસતત પ્રયત્નશીલ છે.તાજેતરમાં અદાણી ન્યૂ…
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે EDGE જૂથ સાથે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કરાર કર્યા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુંદરા કચ્છ. મુદરા,તા-11 જૂન : સંપાદકનો સારાંશ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને EDGE ગ્રૂપ…
કોર્પોરેટ જગતમાં યુવા પ્રતિભાઓને તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ. મુન્દ્રાવણ ,તા-11 જૂન : દેશના યુવાધનને કોર્પોરેટ જગતમાં નવી તકો પૂરી પાડવા અદાણી…
APSEZઅદાણી પોર્ટ્સને કોલકાતા બંદરના કન્ટેનર ટર્મિનલના O&M માટે સ્વીકૃતિ પત્રમળ્યો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ. સંપાદકનો સારાંશ APSEZ નેશ્યામાપ્રસાદમુખર્જીપોર્ટકોલકાતાખાતેકન્ટેનરસુવિધાનોપાંચવર્ષનોO&M કોન્ટ્રાક્ટઆપવામાંઆવ્યો. આસાથે APSEZ ભારતનાપૂર્વકિનારેસૌથીમોટીકન્ટેનરહેન્ડલિંગફેસિલિટીસ્થાપિતકરેછે. પોર્ટપરAPSEZ નીહાજરીકોલંબોઅનેવિઝિંજામખાતેનાટ્રાન્સશિપમેન્ટહબસાથેસિનર્જીચલાવવામાંમદદકરેતેવીશક્યતા. મુન્દ્રા, તા-08 જૂન 2024:…
કચ્છ કોપરના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા-08 જૂન : કચ્છ કોપર લિમિટેડના સહયોગથી અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને સામાજિક વનીકરણ…
સમગ્ર વિશ્વમાં ૫ મી જુને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ. માડવી,તા-06 જૂન : સમગ્ર વિશ્વ માં મી જુને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં…

