SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર આવેલ ગોકુલ હોટલ પાસે વેકેશન મેળાને ખુલ્લો મુકાયો.

તા.21/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ ગોકુલ હોટેલ પાસે સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર નાયબ દંડક જગદીશભાઈ મકવાણા , ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી ડો.રુદ્રસિંહ ઝાલા,સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા , જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા, જિલ્લા મંત્રી નિરવસિંહ પરમાર જયેશભાઈ ખાંદલા સામાજિક આગેવાન ગિરિરાજસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહી સુરેન્દ્રનગર વેકેશન મેળા નું ઉદ્ધઘાટન કર્યું અને આ સાથે આજે મેળાના પ્રથમ દિવસે ગરિબ અને અનાથ બાળકોને બધી રાઈડસમાં ફ્રીમાં બેસાડવામાં આવ્યા એ બદલ આયોજક ધ્રુવરાજસિંહ ચુડાસમા ,રવિરાજસિંહ પરમાર વગેરેને અભિનંદન આપ્યાં હતાં.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!