MULI
-
સરલાના પ્રકૃતિપ્રેમી યુવાન ની રાષ્ટ્રીય પક્ષી “મોર” ઉછેર માટે થનગનાટ, આશરે ૫૦ થી વધું મોરનો કર્યો ઉછેર દરરોજ 400 રૂપિયાનો ખર્ચ
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિપ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોચીયા ઉર્ફે લાલાભાઈએ મોર ઉછેરનું…
-
મુળીના દુધઇ ગામે સફેદ માટેનું ખનન કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહીની માંગ
તા.22/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોરબીના પોલીસ કર્મચારી અજીતસિંહ ડાભી વિરુધ નામજોગ લેખિત રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓને બદલે હવે પોલીસ…
-
આપ’ કિસાન નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભેટ ગામે ખેડૂત મીટીંગ યોજાઇ.
તા.03/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતો સિંચાઈનું પૂરતું પાણી ન મળવાથી હેરાન પરેશાન છે, તેમ છતાં પણ ભાજપ સરકાર તેમની વાત…
-
મુળીની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં પીવાનાં પાણીની વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલી
તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સરકારી કચેરીઓ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા…
-
મુળીના દેવપરા ગામે કોલસાના ગેરકાયદેસર ખનન પર ખનિજ વિભાગનો દરોડો
તા.10/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચરખી તથા લોખંડના પાઇપો તથા ટ્રેકટર તથા સ્થળ પર પડેલ કાર્બોસેલ સહિત રૂ.8,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.…
-
મુળી ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું.
તા.24/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાના અધ્યક્ષસ્થાને ટેબ્લો, પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું. દેશના ૭૬મા પ્રજાસત્તાક રાજયકક્ષાની ઉજવણી…
-
મુળી પોલીસ મથકના પ્રોહીબીસનના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો ટીમે નાની ખાખર ગામ ખાતેથી દબોચી લીધો
તા.17/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ…
-
મુળીના માનપર ગામે આપના ખેડૂત આગેવાન રાજુ કરપડાના નેતૃત્વમાં કિસાન મજદૂર સંગઠન સભા યોજાઈ.
તા.25/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરકાર ખેડૂતોની વાત નહીં માને તો 2025માં 2015નું અનામત આંદોલન યાદ કરાવીશું – રાજુ કરપડા સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મજૂરીની બદીને નાથવા જુદાજુદા વિભાગોનાં સંયુક્ત પ્રયાસ
તા.12/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી હાઈવે પરની હોટલમાંથી બાળમજૂરી કરતા ૧૪ વર્ષીય બાળકનું રેસ્ક્યુ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મજૂરીની બદીને નાથવા…
-
મુળીમાં આપ નેતા રાજુભાઈ કરપડા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.18/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોટી સંખ્યામાં કાર્યકર્તા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ હાજર લોકોએ આજે એક ઐતિહાસિક સંકલ્પ…









