NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ રથ ને લીલી ઝંડી આપીને વૃક્ષ વિતરણની શરૂઆત કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વનવિભાગના સંયુક્ત ઉપક્રમે “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત ખાસ…
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલના અધ્યક્ષસ્થાને મેણધામાં સમર્થ શિક્ષણ સંમેલન ૨.૦ યોજાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાના મેણધા ગામમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે જિલ્લા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા હેન્ડ ફોગીંગ મશીનોની ખરીદી–આરોગ્ય સુરક્ષા માટે વધુ એક સફળ પગલું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની રક્ષા અને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા સામે અસરકારક…
નવસારી: ગુજરાત માધ્ય.× ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની પુરક પરીક્ષા કેન્દ્રોથી ૨૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૮,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન એસ.એસ.સી/એચ.એસ.સી. (સા.પ્ર.વિ.પ્ર.)ના ઉમેદવારોની …
નવસારી મનપા વિસ્તારમા આવતી ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: સરકારશ્રી દ્વારા સ્વર્ણિમજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા અને સ્ટ્રીટ લાઇટના…
નવસારી ખાતે વિશ્વ યોગ દિવસ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ…
નવસારી આરોગ્યની ટીમના ૮,૬૬,૯૯૨ વ્યક્તિઓનું સ્ક્રીનીંગમાં ૪૬,૨૩૯ સિકલવાહક અને ૧૮૧૪ સિકલસેલ ડીસીસનાં દર્દીઓ મળી આવ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સિકલસેલ એનિમીયા થી ડરવાની જરૂર નથી જરૂર છે માત્ર આ રોગને સમજવાની* નવસારી, તા.૧૮: આજે ૧૯મી…
નવસારી: SC અને ST જાતિના યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાની યોગાસન અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-નવસારી દ્વારા અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસુચિત જન જાતી (ST) ના…
નવસારી જિલ્લાનાં કસ્બાપાર ખાતે પશુને તાત્કાલિક સારવાર આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કસ્બાપાર ગામ ખાતે ચંપકભાઈ ના ઘરે ૨.૫ મહિનાની ભેસના પેટમાં સારણ ગાંઠનો પશુ સારવારનો…
નવસારી: મહિલાએ તેમના દેરાણીને સમજાવવા માટે નવસારી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *અભયમની ટીમ દ્વારા પીડીતાના દેરાણીને કાયદાકીય ભાષામાં ઘરસંસાર ન તૂટે તે માટે સમજાવ્યા* નવસારી જિલ્લાના ગ્રામ્ય…










