NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે વિશેષ હેરિટેજ વૉક યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ Sacn & Registration Now:અંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે…
૧૭ મીએ સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ધો.૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૫: સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા આગામી તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ…
“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન”અંતર્ગત નવસારી જિલ્લાના આદિવાસી લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું લક્ષ્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ૨૩૮ ગામોના ૪,૯૩,૪૬૧ જેટલા આદિજાતિ લોકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક ધરતી આબા…
વર્ષ ૨૦૨૫–૨૬ માટે નવસારી જિલ્લાના ૫૧ ગામોમાં વાસ્મોના રૂ.૧૩૨ લાખના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ…
નવસારી જિલ્લાના ઓધોગિક એકમો અને અન્ય ખાનગી એકમોમાં કામ કરતા શ્રમિક/ કામદારોની વિગત પોલીસને આપવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત તથા ડોક્યુમેન્ટો જમા કરાવવાના રહેશે. નવસારી જિલ્લાના ઓધોગિક અને…
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અને અ.પો.કો.લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા…
વાત્સલ્યમ સમાચાર નવસારી: તા.૧૩ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ અમૃતભાઈ મગનભાઇ વસાવા તેમજ અ.પો.કો.ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને એસીબીના છટકામાં લાંચ લેતા…
નવસારી જિલ્લા માહિતી કચેરી ખાતે”કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫”વહેલા તે પહેલાના ધોરણે મળશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે* નવસારી,તા.૧૩: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી…
Navsari: સફાઇ કામદારોને કોઇપણ ડ્રેનેજ ચેમ્બર, મેનહોલ, ખાળકુવા, સેપ્ટીક ટેંકમાં ઉતારી મેન્યુઅલ કામગીરી કરાવા પર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કોઇ પ્રવૃતી આસપાસના વિસ્તારમાં હાથ ધરવામાં આવતી હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ અનુરોધ કરાયો* નવસારી મહાનગરપાલિકાનાં…
પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના નાણા મંત્રીશ્રી…
નવસારી ખાતે પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સુન તથા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સહિત જિલ્લાના વિવિધ…










