NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશા સંમેલન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તાલુકા આરોગ્ય કચેરી જલાલપોર દ્વારા આશા બહેનોનુ આશા સંમેલન ડો. આંબેડકર ભવન કાલીયાવાડી ખાતે યોજાયું હતુ.…
વાંસદા તાલુકાના ઉપસળ ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતતા કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મનુષ્યના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અને ખેત પેદાશમાં આવતા રસાયણોનાં અવશેષોથી બચવા તથા ખેતી પાછળ…
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરા બાકીદારો માટે જાહેર નોટિસ મિલકતો સીલ અને હરાજી કરવામાં આવશે..
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ઓફિસ દ્વારા વેરો ન ભરનાર મિલકત માલિકો સામે કડક કાર્યવાહી શરૂ…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વેડછા ગામે આર્યા પ્રોજેકટ અંતર્ગત પાણીચા અથાણાં બનાવટની તાલીમ યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ખેડૂતને પોતાની ખેત પેદાશોનાં મૂલ્યવર્ધન થકી વધુ આવક મળી રહે તે હેતુથી ARYA પ્રોજેકટ અંતર્ગત કૃષિ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૧૫ જગ્યાએ કાળઝાળ ગરમીમાં ઓ.આર.એસ સાથે “પાણીની પરબ” સુવિધા ઉભી કરાઇ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ઉનાળાની તીવ્ર ગરમીના હીટ વેવ થી બચવા અને જાહેર સ્થળે પાણીની તરસ છીપાવવા માટે નવસારી મહાનગરપાલિકા,…
વલસાડના છીપવાડ ખાતે રક્તદાન શિબિર સાથે ધૂળેટીની અનોખી ઉજવણી, માત્ર ૪ કલાકમાં ૫૫ બોટલ રક્ત એક્ત્ર થયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહિલા રકતદાતા તેમજ પ્રથમ વખત રકતદાન કરનાર યુવા પેઢીએ પણ રકતદાન કરી લોહીનું મહત્વ સમજાવ્યું વલસાડ…
શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અકસ્માત નિવારણ માટે પી.આઈ.પટેલની ટીમે માટી નાખી ખાડાઓ પુરી માનવતા મહેકાવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાપુતારા પોલીસની સરાહનીય કામગીરી,જોકે NHAIનાં અધિકારીઓ નિંદ્રાધીન હોય તેવી પ્રતીતિ…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રિ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકાર ખેડૂતોને ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવા તથા જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અટકાવવા અને…
જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ, નવસારી અબ્રામા દ્વારા વાર્ષિક રમતોત્સવ “એય્ક્યમ ૨૦૨૫” યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ, અબ્રામા દ્વારા તા. ૦૩/૦૩/૨૦૨૫ થી ૧૦/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ “એય્ક્યમ ૨૦૨૫”…
સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે નવસારી જિલ્લાના ૩૫૬ ગામોમાં સર્વેક્ષણની કામગીરી પૂર્ણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં પી.એમ.આવાસ યોજના અંતર્ગત ૧૫૯૬૬ નવા લાભાર્થીઓની અરજીઓ પ્રાપ્ત થઈ પીએમ આવાસથી વંચિત રહી…










