NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari:-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારીના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ – લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *ધારાસભ્ય રાકેશભાઇના વરદ હસ્તે સિટી સિવિક સેન્ટરના તક્તી અનાવરણ કરી સેન્ટરને નાગરિકો માટે ખુલ્લો મુકાયો* ભૂતપૂર્વ…
નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં મને ગમતું પૂસ્તક સ્પર્ધાનું કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં “મને ગમતું પુસ્તક” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ-૫…
બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજનાહેઠળ મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પુરી પાડવાની યોજના
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ આદિજાતી વિસ્તારમાં બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજના હેઠળ” આદિજાતિ વિસ્તારના…
નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ મેળાને ભવ્ય સફળતા; કૃષિને લાગતી નવી ટેકનોલોજીના ૧૨૦ સ્ટોલોની ૪૦૦૦૦થી વધુ ખેડૂતો મુલાકાત લઈ જાણકારી મેળવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલ ના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય…
નવસારી જિલ્લા કલાકારો કલા મહાકુંભ તાલુકા/ જિલ્લાકક્ષા સ્પર્ધકો માટે અરજી હાર્ડકોપી વેરીફિકેશન કરાવવું જરૂરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા અખબારી યાદી મારફત કલા મહાકુંભ 2024-25 તાલુકા/ જિલ્લાકક્ષા સ્પર્ધકો માટે…
નવસારી જિલ્લાના દેગામ હાઈસ્કૂલના બાળ વિજ્ઞાનિકો અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકાત લેતા દેગામ હાઈસ્કૂલના બાળ વિજ્ઞાનિકો..*…
Navsari:-મંત્રીશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે નવસારી જિલ્લાના વિવિધ રસ્તા અને મકાનોના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *રૂપિયા 238 કરોડના ખર્ચે છ કામોનું ખાતમુહૂર્ત અને એક કામનું લોકાર્પણ કરાયું* નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના…
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલના હસ્તે નવસારી ખાતે કૃષિ મેળો અને એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું ઉદ્ઘાટન કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે: શ્રી સી. આર.પાટીલ* કેન્દ્રીય જળશક્તિ…
Navsari:-એક જ અઠવાડિયામાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ બીજી વખત મેળવ્યું રાષ્ટ્રીય સન્માન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જળ સંગ્રહ માટે નોંધપાત્ર કામગીરી કરનાર કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને ‘જળ પ્રહરી’ સન્માન એનાયત કરાયું…
નવસારી માટે ગૌરવની ક્ષણ,ફરતું પશુ દવાખાનાની ટીમને મળ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવૉર્ડ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાજ્યના પશુધનને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે રાજ્ય સરકારે પશુપાલન વિભાગના માધ્યમથી દસ…










