NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લો હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ ની ભાવના વ્યક્ત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રની પ્રગતિમાં સિંહફાળો આપે…
Navsari: નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ ને ચાર વર્ષ પૂર્ણ થતા ૨૨ જુલાઈ થી ૨૮ જુલાઈ ગુરુકુલ વિદ્યામંદિર…
Navsari:નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત ગુડ ટચ, બેડ ટચ, પોક્સો એક્ટ ૨૦૧૨, સાયબર ક્રાઇમ અંગે માહિતી અપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો ” થીમ પરત્વે ગૃહ વિભાગ,…
Navsari: સ્થળાંતરીત નાગરિકોના આરોગ્યની દરકાર લેતું નવસારી આરોગ્ય વિભાગ*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *વિવિધ સ્થળોએ જઇ મેડિકલ ચેકઅપ સહિત સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવામાં મદદરૂપ બનતા આરોગ્ય કર્મીઓ* સમગ્ર…
નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યુ કરી નાગરિકોને આશ્રયસ્થાન પર સ્થળાંતર કરાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના શહેરી વિસ્તારના રેલ રાહત કોલની પાસે પાણીના વહેણ ફરી વળ્યા હતાં.…
Navsari: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હાલની પરિસ્થિતીની સમિક્ષા કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં આવેલ પુરના કારણે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણી ભરાયા છે. જેના પગલે સમગ્ર…
નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં અલુણા નિમિત્તે નર્સરી થી સિ.કે.જી ના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં…
Navsari: ગુરૂકુલ વિદ્યામંદિર સૂપાના વિદ્યાર્થીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓએ કારગિલ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી રક્ષા મંત્રાલય દિલ્હી ખાતે મોકલ્યા…
Navsari: ગુરુપૂર્ણિમા ઉજવણીએ તમામ કર્મયોગીઓનું ભવ્ય સન્માન તેમજ આચાર્ય ચંદ્રગુપ્તને પી.એચ.ડી માટે સન્માનિત કરાયાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે મુખ્યાધિષ્ઠાતા તરીકે ફરજ બજાવતા આચાર્ય ચંદ્રગુપ્ત વેલાણીએ ગુરૂકુલ કાંગડી સમવિશ્વ…
નવસારી જિલ્લામાં ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે સી.સી.ટી.વી કેમેરા મૂકવા હુકમ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ એક હુકમ અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને…










