NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Dang: ડાંગ જિલ્લાનાં સુબિરના ગીરમાળ ગામ નજીક ગીરાનદી પર યુ આકારનો “વનદેવીનાં નેકલેસનો”અદભુત નજારો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ગીરા નદીનાં યુર્ટન વળાંકમાં વરસાદી નીર સક્રિય બનતા અહી નવલા નીર યુ આકારનાં મધ્યમાં…
નવસારી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર અભિગમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રભુની આરાધના સાથે યોગ નિદર્શન યોગમય રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન તમામ નવસારી જિલ્લો શારીરિક…
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક દિવસીય “ ZERO WASTE” તાલીમ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ તાલીમમાં સહભાગી બન્યાભારત સરકાર દ્રારા શહેરોને કચરા…
Navsari: જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર નવસારી મેલેરિયા ફ્રી ગુજરાત અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન…
Navsari: ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી “ગુરુકુલ ના પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં દેશની મહાન પરંપરાઓને અનુરૂપ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે” – આદિજાતિ…
સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વાંસદાની કોટેજ હોસ્પીટલ ની રૂબરૂ મુલાકાત લીધી
સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વાંસદાની કોટેજ હોસ્પીટલ ની રૂબરૂ મુલાકાત લીધી . પ્રિતેશ પટેલ. વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વિશ્વ સિકલ સેલ…
સી.આર.પાટીલે નવસારીથી 7.67 લાખથી વધુ મતથી વિજય મેળવી ઈતિહાસ રચ્યો
નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ 767927ની લીડથી વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે નૈષધભાઈ ભુપતભાઈ દેસાઈને…
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે વન્યપ્રાણી દીપડો મળીઆવ્યો મૃત હાલતમાં.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના ગામોના અનેકવિસ્તારો માં અનેક જગ્યાએ રાત્રિ થતાની સાથે વન્યપ્રાણી દીપડો લોકોની નજરમાં દેખાતા હોય…





