PATANSIDHPUR

પાટણ જિલ્લામાં અને સરસ્વતી તાલુકામાં બીપોર જોય વાવાઝોડા ને લઇ ને પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો

 પાટણ જિલ્લામાં અને સરસ્વતી તાલુકામાં બીપોર જોય વાવાઝોડા ને લઇ ને પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો

સરસ્વતી પોલીસ ટીમ ખડે પગે તૈનાત

પાટણ જિલ્લામાં અને સરસ્વતી તાલુકામાં પવન સાથે વરસાદ નો માહોલ જોવા મળ્યો હતો વરસાદ બાદ લોકો ને ઠંડુ વાતાવરણ જોવા મળ્યું હતું પાવન અને વરસાદ ના કારણે પાટણ થી ખલીપુર તરફ઼ જવાના ના રસ્તા પર રોડ વચ્ચે પવન અને વરસાદ ના કારણે બાવળ નું મોટું ઝાડ રોડ પર પડ્યું હતું આ બનાવ ની જાણ સરસ્વતી પોલીસ મથકે થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તે બાવળ ના જાડ ને આજુ બાજુના સ્થાનિક લોકો ની મદદ મેળવી ને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરી સરસ્વતી પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી

           વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!