PATAN VERAVAL
-
પ્રભાસ પાટણ ખાતે QDC -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2023 કાર્યક્રમ યોજાયેલ
એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે QDC -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક)-2023 કાર્યક્રમ યોજાયેલ એમ. જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલ પ્રભાસ…
-
ગીર સોમનાથ: નકલી ઘી ના કાળા કારોબાર પર SOG નો સપાટો
દાનસિંહ વાજા-સુત્રાપાડા વેરાવળ અને ડારી ગામે નકલી ઘી બનાવતા બે કારખાના એસ.ઓ.જી દ્વારા પકડી પાડવામાં આવ્યા. જેમાં પામતેલ, વનસ્પતિ ઘી…
-
ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ૭૭મા સ્વાતંત્રયપર્વની ઉજવણી કરાય
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર…
-
ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજ ના ભાઈઓ આગેવાનો દ્વારા વેરાવળ નાયબ કલેકટર મારફતે મુખ્યમંત્રી ગુજરાત ને આવેદન
વાત્સલ્યમ્ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ વેરાવળ ખાતે ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજ ના ભાઈઓ આગેવાનો દ્વારા ભાવનગર ના પાલીતાણા…
-
વેરાવળ ખાતે આઈસીડીએસ દ્વારા અન્ન’ (મિલેટ્સ) વાનગી સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરાયા
મિલેટ ભોજન અંતર્ગત પિઝા, કેક, ચમચમીયા, ભેળ,ઈડલી સહિતની વાનગીઓનું પ્રદર્શન યોજાયું શહેરીજનોએ મેળવી પર્લ મિલેટ, લિટલ મિલેટ, બર્નયાર્ન મિલેટ, કોડો…
-
વેરાવળ ખાતે સમુદ્ર સૂચના અને સલાહકારી સેવાઓ પર સેમિનાર યોજાયો
ઈસરો, ઈન્કોઈસ, ICAR-CIFTના વૈજ્ઞાનિકોએ પ્રેઝન્ટેશન દ્વારામાછીમારોને વિવિધ મુદ્દે આપી સમજસાગરખેડૂઓએ મેળવી સેટેલાઈટ મેપિંગ, દરિયાઈસંશોધન,હવામાન,સુરક્ષામાટેનાસાધનોવગેરેવિશેનીજાણકારીમાછીમારી સમયે NaviC અને GAGAN સોફ્ટવેરની માહિતી…
-
બિપરજોય વાવાઝોડાને લીધે જાણો કઈ ટ્રેનો કેન્સલ કરાઇ
બિપરજોય વાવાઝોડાને કારણે રેલ વ્યવહારને મોટી અસર જોવા મળી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે કેટલીક…
-
સોમનાથ જિલ્લાનું ધોરણ 12 કોમર્સ નું ૬૯.૮૪% પરિણામ
એમ.જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ (ઉચ્ચતર માધ્યમિક) ના વિદ્યાર્થી વેરાવળ કેન્દ્રમાં પ્રથમ ધોરણ 12 કોમર્સ નું જાહેર થયેલ પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાનું…
-
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે વધતાં જતાં ઉર્જા વ્યય તેમજ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજાયો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે વધતાં જતાં ઉર્જા વ્યય તેમજ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ) કાર્યક્રમ…
-
વેરાવળમા ગુજઁર ક્ષત્રિય કડીયા સમાજ દ્રારા ત્રીવીધ ભવ્ય કાયઁક્રમ યોજાયા
સમાજનુ પરીચય આપતી પુસ્તીકાનુ ટ્રસ્ટીઓ દ્રારા વિમોચન કરાયુ સમૂહભોજન, પુસ્તક વિમોચન , સન્માન સમારોહ ના કાયઁક્રમ યોજાયો ગીર સોમનાથ જીલ્લાના…