IDARSABARKANTHA

ઈડર ભિલોડા ખેડબ્રહ્મા રોડ પર બેફામ દોડતા પેસેન્જર વાહનોને લઇ મુસાફરોના જીવ જોખમાયા

સાબરકાંઠા…

દીવસ રાત કાયદા કાનૂન નેવે મૂકી મોતની સવારી કરાવતા વાહન ચાલકો બે ફામ બન્યા છે. ઈડર ભિલોડા ખેડબ્રહ્મા રોડ પર બેફામ દોડતા પેસેન્જર વાહનોને લઇ મુસાફરોના જીવ જોખમાયા છે. ઈડર પોલીસ સ્ટેશન સામેથી પ્રસાર થતાં ખાનગી વાહનો મોતની સવારી કરાવતા નજરે પડી રહ્યા છે…

હોળી ધુળેટી પર્વ નિમિતે માદરે વતન પહોંચેલા લોકો પરત કામ ધંધે અર્થે પરત ફરિ રહ્યા છે. ખેડબ્રહ્મા ભિલોડા તરફની ઈડર તરફ આવતી ઇકો તેમજ જીપ ગાડીમા જીવને જોખમે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ઈડર પોલીસ સ્ટેશન સામેથી પ્રસાર થતાં ખાનગી વાહનો બેફામ દોડી રહ્યા છે. ઇકો તેમજ જીપ ગાડીમા જીવને જોખમે મુસાફરોને મોતની સવારી કરાવતા વાહન ચાલકો જીલ્લા ટ્રાફીક પોલીસ તેમજ સ્થાનીક પોલીસને ખૂલ્લી ચેલેન્જ ફટકારી વાહનનો દોડાવી રહ્યા છે. હાઈવે રોડ પરથી પ્રસાર થતાં ખાનગી વાહનો મોતની સવારી કરાવતા નજરે પડી રહ્યા છે. ત્યારે હાઈવે રોડ પરથી પ્રસાર થતી જીલ્લા ટ્રાફીક પોલીસે ચાલકો સામે લાલ આંખ કરવાની બદલે મૌનવ્રત ધારણ કરી રહ્યા છે. ત્યારે મૌતની સવારી કરાવતા વાહન ચાલકો બે ફામ વાહનો દોડાવી કાયદા કાનૂન નેવે મૂકી પોલીસ ને ખૂલ્લી ચેલેન્જ ફટકારી રહ્યા છે. ત્યારે પોલીસ દ્રારા મોતની સવારી કરાવતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!