RAJKOT CITY / TALUKO
Rajkot: સરધાર કન્યા શાળાની દિકરીઓ માટે જૈન શ્રેષ્ઠી દ્વારા રૂ.૨.૫૦ લાખનાં દાનની સરવાણી
તા.૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટનાં સરધાર ગામની સરધાર કન્યા તાલુકા શાળાની ૨૩૦થી વધુ વિદ્યાર્થિનીઓ માટે દાતાશ્રીઓએ રૂ.૨.૫૦ લાખની રકમનાં યુનિફોર્મ…
Rajkot: આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને ૧૪ મી ગવર્નિંગ કાઉન્સિલ કમિટીની બેઠક યોજાઈ
તા.૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત કરાયેલી કામગીરીમાં રાજકોટ ગુજરાતમાં મોખરે – ૧૩ હજારથી વધુ કેસ ક્લેમ…
Rajkot: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો, નદી, તળાવ વગેરેમાં ન્હાવા કે સેલ્ફી, ફોટો-વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ
તા.૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ જળાશયો, સિંચાઈ યોજના, નદી,…
Rajkot: ઘૂંટણમાં રહેલી ૨૦ પથરીનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દીને પીડામાંથી મુક્ત કર્યો:રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગની સુંદર કામગીરી
તા.૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “અમારું ધ્યેય માત્ર સર્જરી કરવાનું નથી પરંતુ દર્દીને ફરીથી નિર્ભયતાથી જીવન જીવવા સક્ષમ બનાવવાનું છે”: ડો. શૈલેષ રામાવત…
Rajkot: “ગણેશોત્સવની અનોખી ઉજવણી” ભારતીય સૈન્યને બિરદાવવા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ સાથે સૈનિકના રૂપમાં બિરાજમાન ગણપતિ દાદા
તા.૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શ્રી ગજાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ, સ્વચ્છતા અને નશામુક્તિના સામાજિક સંદેશ સાથે કરાયેલું પ્રેરણાદાયી આયોજન સૈન્યના…
Rajkot: “રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળાને સક્ષમશાળા એવોર્ડમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવેલ”
તા.૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: યુનિસેફ ,રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા મોટર વાહનોની નવી જી.જે.૦૩. બી.ઝેડ, જી.જે.૦૩.સી.યુ. સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ અરજીઓ કરવા સૂચના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની જી.જે. ૦૩…
Rajkot: વિવિધ રોપાઓ, વડલાની વડવાઈ, વેલ સહિતની પ્રકૃતિની અનુભૂતિ કરાવતું સિધ્ધિ વિનાયક ગણપતિનું પંડાલ
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “એક પેડ મા કે નામ” અભિયાનનો સંદેશો હજારો દર્શનાર્થીઓ સુધી પહોંચાડવા પર્યાવરણ લક્ષી પંડાલનું નિર્માણ કરાયું –…
Rajkot: વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે “સમાજ શિક્ષણ શિબિર”નું આયોજન કરાયું
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી દ્વારા તા.૩૧ ઓગસ્ટના…
Rajkot: ટેકાના ભાવે જણસી વેચવા માગતા ખેડૂતો ૧૫મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉપજોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે વર્ષ…







