VAV-THARAD
-
થરાદના કરબુણ ગામે ખેડૂતની હત્યા અજાણ્યા શખ્સે રાત્રી દરમિયાન અંજામ આપ્યો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના કરબુણ ગામે રાત્રીના સમયે એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા…
-
જનક હોટેલમાં ઘરવપરાશના ગેસ સિલિન્ડર મળતાં કાર્યવાહીનો માહોલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેરમાં ઘરવપરાશ માટેના ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પુરવઠા તંત્ર દ્વારા અચાનક ચેકિંગ…
-
થરાદમાં સંપૂર્ણતા અભિયાન 2.0 અંતર્ગત 100 સગર્ભા બહેનો માટે પોષણ અને સંસ્કાર કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ આજ રોજ icds ઘટક થરાદ 1 એસ્પીરેશનલ બ્લોક અંતર્ગત સંપૂર્ણતા અભિયાન 2.0 અન્વયે ઉપસ્થિત…
-
ચાંગડા ગામે બોરનું પાણી બે વર્ષથી પીવાલાયક નથી, સત્તા તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ રાહ તાલુકાના ચાંગડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગામમાં આવેલ…
-
ભોરડુ–ટરુંવા રોડ રિનોવેશનમાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું ત્રણ મહિનામાં જ તૂટી ગયેલા આર.સી. કામથી ગ્રામજનોમાં રોષ, તપાસની માંગ ઉગ્ર
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ ભોરડુથી ટરુંવ સુધીના રોડના રિનોવેશન કામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે. લાખો…
-
રાહ CHC ખાતે અત્યાધુનિક લેબ મશીન ભેટ, દર્દીઓને મોટી રાહત
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા મથક ખાતે આવેલા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ને…
-
ભાપી ગામ નજીક દારૂ સાથે સ્વીફ્ટ કાર પકડી, એક આરોપી ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ પોલીસે ભાપી ગામ નજીકથી એક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…
-
કરબુણના યુવાનના મોત મામલે પરિવારની શંકા: “આ માત્ર અકસ્માત નહીં, સત્ય બહાર લાવો”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ પંથકમાં 18 તારીખની મધરાતે આશરે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં દારૂ ભરેલી…
-
લાખણીમાં 25 કરોડના રોડ ગટર કામમાં ભ્રષ્ટાચારની ગંધ, કલેકટર સમક્ષ ગ્રામજનોએ ઉઠાવ્યો ગંભીર મુદ્દો
વાત્સલ્યમ સમાચાર પ્પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ–થરાદ ખાતે ડીસા થરાદ ફોરલેન હાઇવે અંતર્ગત અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે બની…
-
થરાદ પોલીસની મોટી કાર્યવાહી: બે શખ્સો નશીલા પદાર્થ (MD ડ્રગ્સ) સાથે ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ, વાવ થરાદ જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે જિલ્લા પોલીસ વડાની ‘ઝીરો…






