VALSADVALSAD CITY / TALUKO

Valsad : વલસાડ નગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર સાફ-સફાઈની પ્રવૃતિ હાથ ધરવામાં આવી.

માહિતી બ્યુરો: વલસાડ: તા. ૧૫ ઓક્ટોબર

સ્વચ્છ ભારત મિશન- શહેરી હેઠળ “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત વલસાડ નગરપાલિકા દ્વારા  રેલ્વે સ્ટેશન અને  બસ સ્ટેન્ડ પર સાફ-સફાઈની પ્રવૃતિ હાથ ધરવામાં આવી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!