ગુજરાત રાજ્ય નિયામક ખેતી કચેરી દ્વારા તમામ ખેડૂતોને લાભ મળી રહે તે માટે ૧૮/૬/૨૦૨૪ ના સવારે ૧૦:૩૦ કલાકે ,,૭ દિવસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.જેમા રાજ્યના ખેડૂતોને ખેતીવાડી યોજનાઓમાં સ્માર્ટફોન, પાક સંગ્રહ ના સાધનો, તથા બાંધકામના પાણીના ટાંકા જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજના અંગે તમામ ખેડૂતોને લાભ મળે તે માટે પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવ છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા, સાયલા
«
Prev
1
/
167
Next
»
હજારોની સંખ્યામાં યુવાનો જંતર મંતર ઉપર એકઠા થયા અને "મોદી હટાવો દેશ બચાવો" ના નારા લગાવ્યા