DAHODGUJARAT

દાહોદ , પંચમહાલ અને મહીસાગર ના કુલ 40 કરતા પણ વધુ સ્પર્ધકો એ એડીશન આપી ભાગ લીધા હતા

તા. ૧૩. ૦૬…૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ડાન્સ લવર્સ્ માટે હાલ બઉ જ બધી સ્પર્ધાઓ અને આગળ વધવા ના સ્કોપ ચાલી રહ્યા છે તેવામાં “નચલે પંચમહાલ 2024” સ્પર્ધા ના આયોજકો એ એક સ્પર્ધા યોજી હતી

જેમાં દાહોદ , પંચમહાલ અને મહીસાગર ના કુલ 40 કરતા પણ વધુ સ્પર્ધકો એ એડીશન આપી ભાગ લીધા હતા : જેનું 9 જૂન ના રોજ GRAND FINALE યોજાયું હતું : જેમાં આપણા દાહોદ ના યંગ ડાન્સર ANKIT BAROT એ સ્પર્ધા માં જીતી પહેલો ક્રમાંક હાંસલ કર્યો જે બદલ તેઓને ખુબ ખુબ અભિનંદન જજે _ વૈભવ ઘૂગે.જજે _ કમલેશ પટેલ.સેલિબ્રિટી _ ઉમેશ બારોટ.સેલિબ્રિટી _ કમલેશ બારોટ.ઇવેન્ટ ઓર્ગનિઝર્સ _ નાચલે પંચમહાલ ટીમ

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button