GUJARATJUNAGADH

૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આંગણવાડીઓમાં રંગોળી દ્વારા મતદાન જાગૃતિ નો સંદેશો આપવામાં આવ્યો

૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આંગણવાડીઓમાં રંગોળી દ્વારા મતદાન જાગૃતિ નો સંદેશો આપવામાં આવ્યો

આગામી તા. ૧૯ જુનના રોજ ૮૭- વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના અનુસંધાને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ આંગણવાડીઓમાં રંગોળીના માધ્યમ થી મતદાન જાગૃતિ નો સંદેશો આપવામાં આવ્યો હતો.વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂને મતદાન થવાનું છે, ત્યારે લોકો લોકશાહીના પર્વમાં અચૂક મતદાન કરી સહભાગી બને તે માટે નાગરિકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!