ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા : ધરાસણ ટોરડા ખાતે સર્વ સંપ્રદાય દસ્તાવેજી સત્સંગ સમારંભ યોજાશે

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : ધરાસણ ટોરડા ખાતે સર્વ સંપ્રદાય દસ્તાવેજી સત્સંગ સમારંભ યોજાશે

પ્રબર પુરુષાર્થ અને પવિત્ર ભક્તિના સમન્વય થકી સાધકને અગણિત ફળોની પ્રાપ્તિ થાય છે સતસંગથી પુણ્યનો ઉદય થતા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે જે પ્રેરણા થકી ભિલોડા ખાતે આવેલ ધરાસણ ટોરડા ખાતે એક દિવસીય સર્વ સંપ્રદાય દસ્તાવેજી સત્સંગ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કાર્યક્રમ 16 તારીખે શરૂ થશે દિવસ દરમિયાન સવારે શ્રીફળ અને ભોગથી ભગવાન શિવનું આયોજકો દ્વારા પૂજન કરવામાં આવશે તેમજ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દિવસ દરમિયાન ભજનમંડળો દ્વારા ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.મહાપ્રસાદ સાથે સાંજે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવશે આ સર્વ સંપ્રદાય દસ્તાવેજી સત્સંગ સમારંભમાં માઇભક્તો ને આયોજકો દ્વારા આમન્ત્રણ આપવામાં આવ્યું છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button