DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદના ખંગેલા ગામે આદિવાસી સમાજનો પરંપરાગત બાબા ગળદેવનો મેળો યોજાયો

તા.૦૫.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ખંગેલા ગામે આદિવાસી સમાજનો પરંપરાગત બાબા ગળદેવનો મેળો યોજાયો

શ્રદ્ધાળુઓએ બાબા ગળદેવની અનોખી રીતે બાધાઓ પૂર્ણ કરી શ્રદ્ધાના દર્શન કરાવ્યા ૩૦ ફૂટ ઊંચા લાકડાના સ્તંભ પર યુવાઓને બાંધીને હવામાં ગોળ ફેરવવામાં આવ્યા માનતા પૂરી કરવા માટે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોળી પર્વ નિમિત્તે માદરે વતન પરત ફરેલા આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા મેડા અને સંગાડિયા પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયું

Check Also
Close
Back to top button
error: Content is protected !!