GUJARATMAHISAGAR

આઠ મહિનાની બાળકી અપાવતી મહીસાગર અભયમ મહિલા હેલ્પલાઇન 

આસીફ શેખ લુણાવાડા

આઠ મહિનાની બાળકી અપાવતી મહીસાગર અભયમ મહિલા હેલ્પલાઇન

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી મહિલાએ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માંગી કે મારી આઠ મહિનાની બાળકી સાસુ પિયરમાં આવીને લઈ ગયેલ જેથી અભયમ ટીમ ની જરૂર છે

ત્યારબાદ મહિસાગર અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જણાવેલ કે તેઓ સાસરીમાંથી પતિ પત્ની જોડે પિયરમાં ગયેલ તેના પતિ એક નાઈટ રોકાઈ બીજા દિવસે પરત તેમના ઘરે ગયા હતા ત્યારબાદ ત્રીજા દિવસે નાઇટમાં સાસરીમાંથી મારા સાસુ આવેલ ત્યારે હું સ્નાન કરવા બેઠેલ તે દરમિયાન મારી બાળકી મારી બહેન જોડે હતી તો તેમની જોડેથી બાળકી બળજબરી છીનવી ગયેલ તેમ જણાવેલ અભયમ ટીમ દ્વારા સાસુને સમજાવેલ કાયદાકીય માહિતી પૂરી પાડેલ અને મહિલાને બાળકી પરત અપાવેલ અને સાસુ વહુના ઝઘડાનો તકરાર દૂર કરાવેલ અને વહુ પણ રાજી ખુશીથી સાસરીમાં રહેવા જણાવેલ

મહિલાએ અભયમ મહિલા હેલ્પલાઇન નો આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!