GIR SOMNATHGUJARATSUTRAPADA

Sutrapada : ધામળેજની આદર્શ પ્લે હાઉસ સ્કૂલ માં ભૂલકાઓ માટે લીંબુ ચમચી સ્પર્ધા યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર

સુત્રાપાડા ગીર સોમનાથ

દાનસીંહ વાજા

સુત્રાપાડા પંથકના ગામડે જ ગામે શ્રીરામ ભગત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ પ્લે હાઉસ સ્કૂલ ખાતે ભૂલકાંઓ માટે લીંબુ ચમચી સ્પર્ધાનો આયોજન કરાયું હતું જેમાં નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે શાળા ના સંચાલક મેરુભાઈ વાળા દ્વારા બાળકો વિશે કહેલ કે બાળકો એ સર્વોપરી હોય છે એક કુમળા છોડ જેમ એનું જતન થી ચિંચન કરવું જોઈએ રમત ગમત સાથે તેનો લગાવ હોય છે .અને આવી પ્રવૃતિ ઓ દ્વારા તેમનો માનસિક એને શારીરિક વિકાસ ઝડપી બને છે. આ કાર્યક્રમ મા શિક્ષક સ્ટાફ નાં સાંજના બેન ચૌહાણ, સવિતા બેન વાળા,તેજલ બેન સેવરા, દીપિકા બેન કાપડિયા, અરુણા બેન વાળા, દીપિકા બેન વાળા સહિત ના શીક્ષકો એ બાળકો ને વ્હાલ કરી અભિનંદન પાઠવ્યા હતા .આવા લાગણી શીલ સંચાલક અને શિક્ષક ગણ ને સામાન્ય પ્રજા જનો પણ અભિનંદન પાઠવે છે .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!