GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સુનંદાબેન (શોભનાબેન) અશોકભાઈ દવેનું દુઃખદ અવસાન -બેસણું




MORBI:મોરબી સુનંદાબેન (શોભનાબેન) અશોકભાઈ દવેનું દુઃખદ અવસાન -બેસણું


મોરબી : સ્વ. સુનંદાબેન (શોભનાબેન) તે સ્વ. અશોકભાઈ માનશંકરભાઇ દવેના ધર્મપત્ની તથા તપનભાઈ અને કમલભાઈ (વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી) ના માતુશ્રીનું તા. ૧૮ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. ૨૦-૧૨-૨૦૨૫ ને શનિવારે સાંજે ૪ થી ૫ : ૩૦ સુધી શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે આ એક પ્રેસ નોટ લેવાં વિનંતી છે.




