BANASKANTHAGUJARATPALANPUR

શ્રી પલ્લવીયા પાશ્વનાથ જીવ દયા અભિયાન ગ્રુપ પાલનપુર દ્વારા

11 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી પલ્લવીયા પાશ્વનાથ જીવ દયા અભિયાન ગ્રુપ પાલનપુર દ્વારા ચોથા વર્ષે શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ દાદાના આશીર્વાદથી દાતાશ્રીઓ તથા.ગ્રુપના દરેક સભ્યોના સાથ સહકારથી આજ રોજ પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે. શ્રી પલ્લવીયા.પાર્શ્વનાથ જીવદયા અભિયાન ગ્રુપ દ્વારા. 1000 નંગ પક્ષી કુંડા. 1000 નંગ 500 ગ્રામ જુવારના પેકેટ 100. નંગ કુતરા માટે સ્ટીલની.ચાટ. 25 નંગ ગાય માટે પાણીની કુંડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ગ્રુપની રોજની પ્રવૃત્તિ. 1000 રૂપિયાના કૂતરાને રોટલા અને છાશ 200 રૂપિયાનું ગાયને. ઘાસ.
અમારા ગ્રુપ દ્વારા દરરોજ આ પ્રવૃત્તિ ચાલે છે. કેમ્પને સાથ સહકાર આપનાર
સુરેશભાઈ શાહ. પ્રદીપભાઈ શાહ. પ્રતિકભાઈ શાહ. જીગ્નેશભાઈ શાહ. યજ્ઞેશભાઇ શાહ. નીતાબેન શાહ. બીજલબેન શાહ .નીલમબેન કોઠારી. પિન્કીબેન.જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. જીતુ કાકા ચોકસી.રમેશ મામા. કિરણભાઈ વિ.શાહ. પિયુષભાઈ શાહ. અશોકભાઈ પઢીયાર તથા ગ્રુપના દરેક સભ્ય કેમ્પને સફળ બનાવવામાં ખૂબ જ સહકાર આપ્યો છે તો દરેક ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ અનુમોદના એ જ રીતે અમારું ગ્રુપ આગળના આગળ વધતું રહી અને સારી સારી પ્રવૃત્તિ કરતા રહીએ એ જ દાદાને પ્રાર્થના કરીએ છીએ
જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ

Back to top button
error: Content is protected !!