GUJARATPATANSIDHPUR

સિદ્ધપુર બ્રાહ્મણ પરિવાર ના ડૉ. શ્રી ડાહ્યાભાઈ કરૂણાશંકર શાસ્ત્રી બ્રહ્મલીન

સિદ્ધપુર બ્રાહ્મણ પરિવાર ના ડૉ. શ્રી ડાહ્યાભાઈ કરૂણાશંકર શાસ્ત્રી બ્રહ્મલીન

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઇ ડામલા ગામમાં ૨૬-૨-૧૯૨૬ ના રોજ બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો જેમણે સિદ્ધપુરમાં અભ્યાસ કર્યો હતો.જેઓ મંગળવારે દેવલોક પામતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સિ.આર.પાટીલ , કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહીત સોશિયલ મીડિયા ના માધ્યમ થી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બુધવારે નડીયાદ મા આવેલ બ્રહ્મશ્રી આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર વિધી કરવામા આવશે ત્યારે તેઓને રાજકીય મોટા નેતાઓ , અધિકારીઓ ની હાજરીમાં ગાર્ડ ઓફ હૉનર આપી અંતિમ સંસ્કાર કરાયા.

ડૉ. શ્રી ડાહ્યાભાઈ કરૂણાશંકર શાસ્ત્રી
સંસ્કૃતનો ગહન અભ્યાસ કરી ભારત વર્ષના સંસ્કૃતના વિદ્વાનોની અગ્રીમ હરોળમાં ગણના પ્રાપ્ત કરી, વ્યાકરણાચાર્ય,સાહિત્યાચાર્ય,હિન્દી વિશારદ ની પદવીઓ પ્રાપ્ત કરી.
તા.૧૯-૧-૧૯૫૦ થી પેટલાદ રાજકીય સંસ્કૃત મહાવિદ્યાલય માં અધ્યાપન કાર્યમાં પ્રવૃત, શાળાના આચાર્ય ઉપરાંત ગુજરાત રાજ્ય સંસ્કૃત વિભાગના નિરીક્ષક તરીકે સેવાઓ આપી ૧૯૮૪ માં નિવૃત થયા.સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર માટે જીવનને સમર્પિત કરી દેનાર પૂ.શાસ્ત્રીજી નિવૃતિ બાદ સંસ્કૃતિના પાયાને મજબુત કરવા અવિરત ધ્યેયમાં મંડેલા છે. એના પરિણામ સ્વરૂપે નડિઆદ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ નામની અનોખી સંસ્થાનો ઉદય થયો.પૂ.ગાસ્ત્રીજી કર્મઠ અને મનતકશ નેતૃત્વ હઠળ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં સંસ્કૃતમા વિદ્યાલય વિભાભવન ગૌશાળા, માજી ડીસેન્ટર યોગઠાં પુસ્તકાલય, છાત્રાલય,
ભોજનશાળા,ત્રીમંદિર, સીર્થપથ કેન્દ્ર ત્રિવાથથ તથા માતૃ-ઋતુ કરણ સમાજ સેવા કરતા રહે છે.

૯૪ વર્ષના ઉત્સવ પ્રસંગે અભિવાદન સમિતિ ધ્વારા શાસ્ત્રીજીના જીવન અને કવન અંગે સંસ્કૃતિ સ્વાસ નામની એક વિશાળ ગ્રંથ પ્રગટ થયો છે.તેમજ બીજી અનેક સામાજીક સંસ્થાઓમાં સવાઓ આપી રહ્યા છે.આજે જ વર્ષની વય પણ તેઓનું તયું અને ક્રિયાઝીલ જીવન અનેક ને માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે.
પૂ.ગાસ્ત્રી એટલે સંસ્કૃત અને સંસ્કૃતિનું આનમોલ રતન.

 

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!