GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી કન્યા છાત્રાલય રોડ પર રામસેતુ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે ઝડપાયા

MORBI મોરબી કન્યા છાત્રાલય રોડ પર રામસેતુ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે ઝડપાયા
સીટી એ ડિવીઝન પોલીસે કન્યા છાત્રાલય રોડ પર રામસેતુ એપાર્ટમેન્ટમાં જાહેરમાં મહેફિલ કરી તીનપત્તીની મજા માણી રહેલા દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી ઉવ.૫૫ રહે.રામસેતુ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૧ સરદારનગર સોસાયટી મોરબી મુળરહે.થોરાળા તા.જી.મોરબી તથા ઉમેશભાઈ રામજીભાઈ મેરજા ઉવ.૩૨ રહે.જુના બગથળા નદીવાળા ઝાપા પાસેને રોકડા રૂ.૪૨,૫૦૦/- સાથે પકડી લઈ સીટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી








