જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં બે આંગણવાડીમાં ચીકી .લાડુ અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં
બે આંગણવાડીમાં ચીકી .લાડુ અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું. વિસ્તારમાં આવેલ ૨આંગણવાડીઓમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. મનીષ પરમાર નાસહયોગથીપાલનપુર માં ૨.આંગણવાડીમાં બાળકોને ચીકી અને લાડુ અને પતંગ વિતરણ કરવામાં આવ્યું બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ, આનંદ મળ્યાબાળકો આનંદિત થઈ ગયાઅને આશીવાદ આપ્યા.નાના ભૂલકાઓ ખુશ થઈ ગયા હતા. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખજીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી. મનીષ પરમાર .પરાગભાઈ સ્વામી.દિનેશભાઈ શર્મા સાહેબ. પિન્કીબેન. તેમજ. આંગણવાડીની બહેનોહિનાબેન અને કિંજલબેન સ્ટાફગણ સહિતનાવતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબખૂબ આભાર માનવામાંઆવ્યો હતોઅને પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં જરૂરત મંદ બાળકોને ચીકી અને લાડુ અને પતંગ વિતરણ કરવામાં આવ્યું



