પાલનપુરમાં સુરેશ મહેતા ચોકમાં ખાતે અરિહંત ગ્રુપદ્વારા પક્ષી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાલનપુર મા જીવદયા પ્રેમીઓ એ પક્ષીઓ બચાઓ અભિયાન અંતર્ગત અરિહંત ગ્રુપ અને એમ જે જગણીયા ચેરિટેબલ ટ્રસ્ટ થકી સુરેશ મહેતા ચોક મા પક્ષીઓ બચાવો અભિયાન શરૂ કરેલ. જેમાં ૧૬ કબુતર અને એક પોપટ. સારવાર કરીને જીવ બચાવ્યા અને ૬. કબૂતર. એક ટીટોડી. એક સમડી મરણ પામી હતી લોકો મા જન જાગૃતિ, શાણપણ ને કારણે અને પાલનપુર મા અલગ અલગ જગ્યા એ પક્ષીઓ માટે ના કેમ્પ થયેલ.આ પ્રસંગે પાલનપુર શહેર મા.આ વખતે જન જાગૃતિ નેકારણે લોકો પોતે અનેનિષ્ઠાવાન કાર્યકરો એ સારીસેવા આપેલ. બારેમાસ સદાજીવદયા માટે તત્પર રહેતા જીવ દયા પ્રેમીઠાકોરદાસ ખત્રી તેમજ શ્રી હસમુખભાઈ ચૌહાણ . અભયભાઈ અશોકભાઈ પઢીયાર.નું સન્માન શ્રી અરિહંત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રસંગ મા જૈન શ્રેષ્ઠી ઓ ઉપરાંત ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, નગરપાલિકા પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી શ્રી શૈલેષભાઇ શાહ, શ્રી રમેશભાઈ મામા .ગૌતમભાઈ કેલાવગેરે કાર્યકરો હાજર રહી અનુકૂળતા પ્રમાણે સેવાઓ પુરી પાડેલ.શ્રીગીરીશભાઈ જગાણીયા. દ્વારા કેમ્પ માં સેવા આપતા ડોક્ટરઓ અને પ્રેમી ઠાકોરદાસ ખત્રી મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું