પાલનપુરમાં વિવિધ ક્ષેત્રે વર્ષોથી જરૂરિયાત મંદ લોકોની સેવા કરતી ભારત વિકાસ પરિષદ રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી
12 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં છેલ્લા 25 વર્ષથી દેશના મહાનુભવ વિવેકાનંદજીના વિચારો પ્રેરણા થી પર ચાલતી પાલનપુર ની શાખા જરૂરિયાત મંદ લોકો માટે સેવાકીય પ્રવૃતિમાં સહયોગ સંસ્કાર .સેવા .સમર્પણ એવી ભારત વિકાસ પરિષદ જેમની ભારતમાં 1500 થી વધુ અને ગુજરાતમાં 89 શાખા છે જેમાંની પાલનપુરની ભારત વિકાસના પરિષદ 25 વર્ષ સેવામાં પૂર્ણ કરતા આ શહેરના એક હોલ ખાતે સિલ્વર જ્યુબીલી સ્મૃતિમાં ભાગ રૂપેઉજવણી કરવા આ વિકાસ પરિષદના જોડાયા લા લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી અનેક મહાનુભવો .મહારાજ સંતો. ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાનો પણ હાજરી આપી હતી ભારત વિકાસ શાખાએ મેળવેલી સિદ્ધિઓ તેમની કાયમી સેવાઓ વિશે પુસ્તકનું પણ લોકાર્પણ આવેલા મહેમાનો હસ્તે કરાયું હતું
પાલનપુર ભારત વિકાસ એટલે દેશભાવના . બાળકોમાંસંસ્કારોનું સિંચન. સમાજ માં જાગૃતા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલી છે આ ઉપરાંત આ પરિષદ દ્વારા વિકલાંગ પ્રોજેક્ટ. વનવાસ કલ્યાણ યોજના. સેવાઓ આપી રહ્યા છે આ ઉપરાંત પાલનપુરમાં કાયમી નીશુ.લ્ક ઠંડા પાણીની પરબ દર મહિને જરૂરિયાત મંદ લોકોને રેશન ની કીટ. ગૌશાળા સેવાઓ વિવિધ શાળાઓમાં ગુરુ શિષ્યની ઉજાગર કરવાના પ્રયાસો આનંદ મેળાઓ દિવાળી જેવા તહેવારોમાં ગરીબોને મીઠાઈ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ આપી રહ્યા છે આ શાખા સાથે જોડાયેલા ભુતપૂર્વક પ્રમુખ હાલના સહયોગ મા સેવા આપી રહેલા ડો. મિહિર પંડ્યા જણાવ્યું અમારી સાથે અનેક દાતાઓ જોડાયેલા છે જેમણે અમને સંસ્થાના સ્મરણ માટે પુસ્તિકામાં ખૂબ સહકાર આપ્યો છે આ સેવાઓ તેમને બિરદાવી હતી તેમજ પૂર્વ નેશનલ સેક્રેટિટી ગુજરાત પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી એવા દિનેશભાઈ વોરા જેમને પણ સંસ્થામાં મોટી જવાબદારી નિભાવી સેવા આપી હતી. આ ઉપરાંત પ્રમુખ અમિતભાઈ અખાણી જેમને પણ જવાબદારી 1999 થી 2003 સુધી ચાર વર્ષ કાર્યકાળમાં સંસ્થાનો પાયો મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો હાલના ભારત વિકાસના પ્રમુખ તરીકે દુર્ગાપ્રસાદ કેલા .મંત્રી ભરતભાઈ પંચાલ. સતિષભાઈ ઠકકર .પરમ પૂજ્ય શ્રી નિજાનંદ મહારાજ ધારાસભ્ય અનિકેત ઠાકર. તેમજ પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ બ્રહ્મભટ્ટ જેવા આ શાખા સાથે જોડાયેલા તમામ લોકોને મોમેન્ટ આપી સ્વાગત કર્યું હતું