અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ઇસરી બારા આંજણા પટેલ સમાજની નવીન કારોબારી ની રચના કરાઈ પ્રમુખ, ઉપ પ્રમુખ,મંત્રી,સહમંત્રી,કોસાધ્યકક્ષ,આંતરિક ઓડિટર ની સર્વાનુમતી થી કરાઈ વરણી
ઇસરી બારા આંજણા પટેલ સમાજની નવીન કારોબારી ની રચના કરાઈ હતી જેમાં નવાગામ કંટાળુ મંદિર ખાતે મળેલી બેઠકમાં ઈસરી બારા આંજણા પટેલ સમાજના સમાવિષ્ટ ગામના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતિ થી નવીન પ્રમુખ સહિત કારોબારી ની રચના કરવામાં આવી હતી જેમાં નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે પટેલ મોતીભાઇ કુરાભાઈ ગામ પટેલ છાપરા, ઉપપ્રમુખ પટેલ ચીમનભાઈ કચરભાઇ ઇસરી, ઉપ પ્રમુખ પટેલ મહેન્દ્રભાઈ .કસાણા,મંત્રી પટેલ કનુભાઈ જીવાભાઈ ઇસરી સહ મંત્રી વિનોદભાઈ કચરાભાઇ પટેલ નવાગામ, સહ મંત્રી પટેલ ચીમનભાઈ રેવાભાઈ રેલ્લાવાડ કોસાધ્યકક્ષ પટેલ મહેશભાઈ કોદરાભાઈ જીતપુર, આંતરિક ઓડિટર પટેલ ડાહ્યાભાઈ કેશાભાઈ જીતપુર ની સર્વાનુમતે વરણી કરાઈ હતી