BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ નું આયોજન થયું હતું .

નેત્રંગ : મુખ્યમંત્રી ના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત બુધવારના રોજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર ઝગડિયા ના અધ્યક્ષ સ્થાને સ્વાગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ કુલ 3 અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે ગ્રામ સ્વાગત કાર્યક્રમ હેઠળ કુલ 27 અરજીનો હકારત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો . સ્વાગત કાર્યક્રમ ની અંદર નાયબ કલેક્ટર ઝગડિયા,નેત્રંગ મામલતદાર સહિતના અન્ય કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહિયા હતા.તેમજ જે લોકોએ સ્વાગત કાર્યક્રમ ની અંદર અરજી કરવી હોય તો દરમહિના ની 1 થી 10 સુધીમાં પ્રાંત અધિકારી કે મામલતદાર ને ઉદ્દેસીને અરજી કરી સકશે.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!