પાલનપુરમાં રામનવમી. રમઝાન ઈદ .ચેટી ચાંદ જેવા તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક પૂર્વ પી.એસ.આઇ હસ્તે યોજાઈ
31 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં રામનવમી. રમઝાન ઈદ .ચેટી ચાંદ જેવા તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક પૂર્વ પી.એસ.આઇ હસ્તે યોજાઈ.શહેરના હિન્દુ આગેવાનો મુસ્લિમ મોલવી. હિંદુ મુસ્લિમ મોટી સંખ્યામાં હાજરી આપી..પાલનપુર જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા ના સુચના
પૂર્વ પોલીસ વિસ્તારમાં આવેલા બારડપુરા આવેલી પોલીસ ચોકી ખાતે શહેર પોલીસના પી.એસ.આઇ એસ.એમ પટણી સાહેબ શહેરમાં શાંતિ પૂર્ણ તહેવારો પૂર્ણ થાય તેને લઈને હિન્દુ . મુસ્લિમ આગેવાનો સંયુક્ત શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી જેમાં હિંદુ સંગઠનો પદ અધિકારીઓ તેમજ મોલવી. રામજી મંદિરના મહંત આ તમામ લોકોએ હાજરી આપી હતી જેમાં આ તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ ઉજવણી થાય તેવું અનુરોધ કર્યો હતો પાલનપુર આ વર્ષે તહેવારો જેમાં હિન્દુ નો તહેવાર રામ નવમી મુસ્લિમ રમજાન ઈદ. તેમજ સિંધી ભાઈ ચેટી ચાંદ તહેવારોને આખરી તૈયારીઓ ચાલી રહી છે જે અનુસંધાને બારડ પુરા વિસ્તારમાં શાંતિ બેઠકમાં હાજર રહેલા તમામ લોકોએ તેમનું વ્યક્ત રજુ કરી શાંતિ ની અપીલ કરી હતી જોકે શહેરના પૂર્વ પી.એસ.આઇ જણાવ્યું આ તહેવારોમાં કોઈપણ જાતની લોકોને તકલીફ ના પડે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમને જણાવ્યું મુસ્લિમ બિરાદરો આગેવાનો રસ્તા ઉપર નમાજ અદા ન કરી સહકાર આપવા અપીલ કરી હતી આ શહેરમાં ઇદગા રોડ ઉપર જિલ્લામાં હજારો લોકો ઈદના દિવસે નમાજ પડવા આવે છે તેમના મુસ્લિમ આગેવાનો જણાવ્યું કે કોઈને તકલીફ ના પડે તેના માટેખાસ અપીલ કરવામાં આવી હતી જેમાં પોલીસ તરફથી ઇદગા હ રસ્તા આસપાસ રાહદારીઓને તકલીફ ના પડે તેને લઈને સીસી કેમેરા. ટ્રાફિક વ્યવસ્થા ખાસ પોઇન્ટ મૂકવામાં વિડીયોગ્રાફી .ડ્રોન કેમેરા . વ્યવસ્થા કરાવી છે જેથી કોઈને ચાર રસ્તા ઉપર ન બેસવાની અપીલ કરી હતી
આ શાંતિ બેઠકમાં શહેરના સેવાભાવી રવિભાઈ સોની. રમણભાઈ પઢીયાર. રામજી મંદિર શ્રી 1008 મહંત રાઘવદાસ.ત તેમજ શહેરના મોલવી મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તમામ લોકો એકબીજાને સહકાર આપવા અગ્રણીઓ અપીલ કરી હતી તસવીર -એહવાલ દીપકભાઈ રાવલ